સરકારી નોકરી : RCRBએ અલગ-અલગ જગ્યા પર ભરતી માટે અરજી માગી

0
6

રાજસ્થાન કો-ઓપરેટિવ રિક્રૂટમેન્ટ બોર્ડ (RCRB)એ જનરલ મેનેજર, ડેપ્યુટી મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર સહિત અલગ-અલગ જગ્યા પર ભરતી માટે અરજી માગી છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 503 જગ્યા પર ભરતી કરવામાં આવશે. એપ્લિકેશન પ્રોસેસ 11 જૂનથી શરુ થઈ ગઈ છે. ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 25 જૂન સુધીમાં બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ પર rajcrb.rajasthan.gov.in પર ઓનલાઈન અરજી કરી શકે છે.

લાયકાત
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સ ધોરણ 8, 10 અને 12 પાસ હોવા જોઈએ. આ ઉપરાંત ITI, ડીપ્લોમા, ડિગ્રી હોલ્ડર પણ આ જગ્યા માટે અપ્લાય કરી શકે છે.

ઉંમર
કેન્ડિડેટ્સની મિનિમમ ઉંમર 21 વર્ષ અને મેક્સિમમ ઉંમર 40 વર્ષ નક્કી કરી છે. રિઝર્વ કેટેગરીના કેન્ડિડેટ્સની ઉંમરમાં નિયમ પ્રમાણે છૂટ આપવામાં આવશે.

એપ્લિકેશન ફી
જનરલ, OBC: 1200 રૂપિયા
SC અને ST: 600 રૂપિયા

મહત્ત્વની તારીખો:
એપ્લિકેશન પ્રોસેસ શરુ થયાની તારીખ: 11 જૂન
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 25 જૂન

આ રીતે અપ્લાય કરો:
આ જગ્યા માટે ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ રાજસ્થાન કો-ઓપરેટિવ બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે. અરજી કર્યા પહેલાં નોટિફિકેશન ચોક્કસ વાંચી લો. તેમાં ભૂલ હશે તો રિજેક્ટ થઈ શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here