Wednesday, September 22, 2021
Homeસરકારી નોકરી : મિલિટ્રી એન્જિનિયર સર્વિસિઝ 572 જગ્યા પર ભરતી
Array

સરકારી નોકરી : મિલિટ્રી એન્જિનિયર સર્વિસિઝ 572 જગ્યા પર ભરતી

મિલિટ્રી એન્જિનિયર સર્વિસિઝ (MES)એ ડ્રાફ્ટમેન અને સુપરવાઈઝર (B/S)ની જગ્યા પર ભરતી માટે અપ્લાય કરવાની તારીખ લંબાવી છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 17 એપ્રિલ સુધી અરજી કરી શકે છે. તારીખ લંબાવાની સાથે પદની સંખ્યામાં પણ વધારો કર્યો છે. હવે આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવની મદદથી કુલ 572 જગ્યા પર ભરતી કરવામાં આવશે. કેન્ડિડેટ્સ ઓફિશિયલ વેબસાઈટ mes.gov.in પર ઓનલાઈન અરજી કરી શકે છે.

જગ્યાની સંખ્યા
સુપરવાઈઝર:450+8
ડ્રાફ્ટમેન: 52+62

લાયકાત
ડ્રાફ્ટમેન: કોઈ માન્ય સંસ્થા કે આર્કિટેક્ચરલ અસિસ્ટન્ટશિપમાં ત્રણ વર્ષનું ડીપ્લોમા કરેલું હોવું જોઈએ.
સુપરવાઈઝર: ઈકોનોમિક્સ/કોમર્સ/સ્ટેટિક્સ/બિઝનેસ સ્ટડીઝ/પબ્લિક એડમિનિસ્ટ્રેશન સાથે માસ્ટર ડિગ્રી હોવી જોઈએ.

ઉંમર
આ જગ્યા માટે કેન્ડિડેટ્સની મિનિમમ ઉંમર 18 વર્ષ અને મેક્સિમમ ઉંમર 30 વર્ષ નક્કી કરી છે.

મહત્ત્વની તારીખો
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 22 માર્ચ
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 17 મે
ફી ભરવાની છેલ્લી તારીખ: 17 મે
લેખિત પરીક્ષાની તારીખ: 20 જૂન

સિલેક્શન પ્રોસેસ
કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષાને આધારે કરવામાં આવશે.

આ રીતે અપ્લાય કરો
આ જગ્યા માટે કેન્ડિડેટ્સ MESની ઓફિશિયલ વેબસાઈટ mes.gov.in પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments