Wednesday, October 20, 2021
Homeદેશસરકારી નોકરી : દક્ષિણ-પશ્ચિમ રેલવેએ એપ્રેન્ટિસની 900 જગ્યા પર ભરતી જાહેર કરી

સરકારી નોકરી : દક્ષિણ-પશ્ચિમ રેલવેએ એપ્રેન્ટિસની 900 જગ્યા પર ભરતી જાહેર કરી

 

દક્ષિણ પશ્ચિમ રેલવેમાં એપ્રેન્ટિસની 900થી વધારે જગ્યા પર ભરતી થવાની છે. આ જગ્યા માટે 4 ઓક્ટોબરથી પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. કેન્ડિડેટ્સ ઓફિશિયલ વેબસાઈટ પર જઈને 3 નવેમ્બર, 2021 સુધી અરજી કરી શકે છે.

મહત્ત્વની તારીખ

  • અપ્લાય પ્રોસેસ શરૂ થયાની તારીખ: 4 ઓક્ટોબર 2021
  • અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 3 નવેમ્બર, 2021

લાયકાત
અરજી કરનારા કેન્ડિડેટ્સે કોઈ પણ માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. સાથે જ સંબંધિત ટ્રેડમાં ITIની ડિગ્રી હોવી જોઈએ.

ઉંમર
કેન્ડિડેટ્સની ઉંમર 15થી 24 વર્ષ વચ્ચે હોવી જોઈએ. મેક્સિમમ ઉંમરના OBC કેટેગરીના કેન્ડિડેટ્સને 3 વર્ષ અને SC-ST કેન્ડિડેટ્સને 5 વર્ષની છૂટ આપી છે. દિવ્યાંગ કેન્ડિડેટ્સને ટોટલ 10 વર્ષની છૂટ આપી છે.

સિલેક્શન પ્રોસેસ
​​​​​​​કેન્ડિડેટ્સનું સિલેક્શન યોગ્યતાને આધારે તૈયાર કરેલા મેરિટ લિસ્ટને આધારે કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments