Saturday, September 25, 2021
Homeસરકારી નોકરી : સતલુજ જળ વિદ્યુત નિગમે ફિલ્ડ એન્જિનિયરની જગ્યા પર ભરતી...
Array

સરકારી નોકરી : સતલુજ જળ વિદ્યુત નિગમે ફિલ્ડ એન્જિનિયરની જગ્યા પર ભરતી જાહેર કરી

સતલુજ જળ વિદ્યુત નિગમ લિમિટેડ (SJVN), હિમાચલ પ્રદેશે ફિલ્ડ એન્જિનિયરિંગની 64 જગ્યા પર ભરતી જાહેર કરી છે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ 28 જુલાઈથી શરુ થઈ ગઈ છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ 17 ઓગસ્ટ સુધી ઓનલાઈન અપ્લાય કરી શકે છે.

જગ્યાની સંખ્યા: 64

લાયકાત
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સ B.E/ B.Tech પાસ હોવા જોઈએ એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ:

ઉંમર
અરજી કરનારા કેન્ડિડેટ્સની 18થી 30 વર્ષ હોવી જોઈએ.

મહત્ત્વની તારીખો:
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 28 જુલાઈ
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 17 ઓગસ્ટ

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન ગેટ સ્કોર કાર્ડ – 2021/2020/2019, ગ્રુપ ડિસ્કશન/પર્સનલ ઇન્ટરવ્યૂમાં પ્રદર્શનને આધારે કરવામાં આવશે.

સેલરી
સિલેક્ટ થયેલા ઉમેદવારને દર મહીને 60 હજાર રૂપિયાનો પગાર મળશે.

એપ્લિકેશન ફી
Gen- 600 રૂપિયા
અન્ય- કોઈ ફી નથી

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 17 ઓગસ્ટ સુધી ઓફિશિયલ વેબસાઈટ પર ઓનલાઇન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments