સરકારી નોકરી : UPSC એ ઉપ સચિવના 13 પદો પર ભરતી માટે અરજી મગાવી

0
4

UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)એ ઉપ સચિવના 13 પદો પર ભરતી માટે અરજી મગાવી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો UPSCની ઓફિશિયલ વેબસાઈટ upsc.gov.inનાં માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકે છે. આ પદો માટે અરજી કરવાની છેલ્લી તારીખ 3 મે છે.

યોગ્યતા
અરજી કરનાર ઉમેદવાર પાસે કોઈ માન્યતા પ્રાપ્ત બોર્ડ, યુનિવર્સિટીથી LLB, CA/CS/CMA/LLB/MBA, માસ્ટર ડિગ્રી અથવા BE/B.Tech કરેલું હોવું જરૂરી છે.

વય મર્યાદા
આ પદો માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 32થી 40 વર્ષની હોવી જોઈએ.

સેલરી
ઉપ સચિવ પદો પર પસંદગી પામેલા ઉમેદવારને દર મહિને 1,19,000 રૂપિયાની સેલરી મળશે

આ રીતે અરજી કરો
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર UPSCની ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here