સરકારી નોકરી : UPSCએ નેવલ એકેડમીમાં ભરતી માટે યોગ્ય કેન્ડિડેટ્સ પાસેથી અરજી માગી

0
0

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ નેશનલ ડિફેન્સ એકેડમી અને નેવલ એકેડમીમાં ભરતી માટે યોગ્ય કેન્ડિડેટ્સ પાસેથી અરજી માગી છે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ 9 જૂનથી શરુ થઈ ગઈ છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ 29 જૂન સુધી ઓફિશિયલ વેબસાઈટ upsconline.nic.in દ્વારા ઓનલાઈન અપ્લાય કરી શકે છે.

નેવલ એકેડમી: 30

લાયકાત
આ જગ્યા પર અરજી કરનારા ઉમેદવાર 10+2 પેટર્નથી ધોરણ 12 પાસ કે પછી રાજ્ય શિક્ષણ બોર્ડ કે યુનિવર્સીટીમાંથી પાસઆઉટ હોવા જોઈએ. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન સાથે જોડાયેલી જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

જગ્યાની સંખ્યા: 400

નેશનલ ડિફેન્સ એકેડમી- 370

આર્મી 208
નેવી 42
એરફોર્સ 120

ઉંમર
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સનો જન્મ 1 જાન્યુઆરી, 2003થી 1 જાન્યુઆરી 2006 વચ્ચે થયેલો હોવો જોઈએ.

મહત્ત્વની તારીખો:
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 9 જૂન
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 29 જૂન
એપ્લિકેશન પાછી લેવાની તારીખ: 6થી 12 જુલાઈ
પરીક્ષાની તારીખ: 5 ડિસેમ્બર

આ રીતે અપ્લાય કરો:
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે ઓફિશિયલ વેબસાઈટ upsconline.nic.in દ્વારા ઓનલાઈન મોડમાં અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here