સરકારે શરૂ કરી ‘ગુજરાત દર્શન યોજના’: એનઆરજીને 10 હજારની સહાય આપશે

0
0

ગુજરાત સમગ્ર દેશમાં પ્રવાસન ક્ષેત્રે આગવું અને અગિ્રમ સ્થાન ધરાવે છે, ત્યારે બિન-નિવાસી ગુજરાતી પ્રભાગ દ્વારા અન્ય રાજ્યોમાં વસતા બિન-નિવાસી ગુજરાતીઆેનો રાજ્યની સંસ્કૃતિ, મૂલ્યો, અિસ્મતા, પરંપરા, ધામિર્ક અને ઐતિહાસિક સ્થળો તેમજ પોતાના મૂળ સાથે તેમનો નાતો જોડાઇ રહે તેવા હેતુથી મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીના પ્રેરણાથી ગુજરાત દર્શન યોજના અમલી બનાવી છે. પિટિશનમાં જણાવવામાં આવ્યું હતું કે સુરતના એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પંકજ કરના વખતે માધવ નગર સોસાયટીમાં બંગલા નંબર 40 વેચાણ માં લીધો હતો. ત્યાં બંગલાનું બાંધકામ તોડી સોસાયટીની પરવાનગીથી લો રાઈઝ કમશિર્યલ બાંધકામ કર્યું હતું. જેની સામે સોસાયટીના રહીશોએ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી દાદ માંગી હતી. ગુજરાત હાઇકોર્ટે સોસાયટીના રહીશો ની દલીલને માન્ય રાખી કો-આેપરેટીવ હાઉસિંગ સોસાયટી નો હેતુ માત્ર રહેણાંક માટે હોવાથી ત્યાં કોમશિર્યલ બાંધકામ થઈ શકે નહી તેવો  ચુકાદો આપ્યો હતો અને મકાનમાલિકને ચાર સપ્તાહમાં આ કમશિર્યલ બાંધકામ દૂર કરવા અને જો જમીન માલિક આ બાંધકામ દૂર ન કરે તો સુરત મહાનગરપાલિકાએ આ અનઅધિકૃત બાંધકામ ને તોડી પાડવાનો પણ હાઇકોર્ટે આદેશ કર્યો છે.

ગુજરાત હાઈકોર્ટે તેના ચુકાદામાં એવું નાેંધ્યુ છે કે રહેણાંકના હેતુ માટે કો-આેપરેટીવ હાઉસિંગ સોસાયટી ને ફાળવવામાં આવેલી જમીન પર કોમશિર્યલ બાંધકામ થઈ શકે નહી અને મહાનગરપાલિકા પણ આ પ્રકારના બાંધકામને સોસાયટીના યોગ્ય એન.આે.સી વગર બીયુ પરમિશન આપી શકે નહી.
ગુજરાત હાઇકોર્ટના આ ચુકાદાની રાજ્યભરમાં દૂરોગામી અસર પડશે કારણકે તમામ મહાનગરપાલિકાઆે સહિત નાના-મોટા શહેરોમાં પણ સેંકડો કો-આેપરેટીવ સોસાયટીઆેમાં હેતુફેર કર્યા સિવાય રહેણાકની જમીન પર કમશિર્યલ બાંધકામો થઈ ગયા છે ત્યારે હવે આગામી દિવસોમાં હાઇકોર્ટના ચુકાદાને ટાંકીને મ્યુનિ. વહીવટીતંત્ર મનમાની ચલાવશે અને તંત્ર તથા પ્રજા વચ્ચે મોટો વિવાદ ઉભો થવાની શક્યતાઆે હોવાથી રાજ્ય સરકાર આ દિશામાં રહેણાંક વિસ્તારમાં જમીન હેતુફેર ને લગતા કાયદામાં સુધારો વધારો કરશે તેવા પણ નિર્દેશો મળી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here