સુરેન્દ્રનગર પાટડીના ખારાઘોડામાં ગોઝારો અકસ્માત, ઘટના સ્થળે જ એકનું મોત

0
13

રવિવારની સવારે જ પાટડીના ખારાઘોડામાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેને પગલે એકનું તો ઘટના સ્થળે જ મોત થયું હતુ. અકસ્માતને લીધે હાઈવે ઉપર ટ્રાફિક જામ થઈ જતા લોકો હાલાકની ભોગ બન્યા હતા જો કે પોલીસે તુરંત જ ઘટનાસ્થળે પહોંચી જઈને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવી લીધો હતો.

  • ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો
  • અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત
  • અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામ
  • પોલીસે ધટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

સુરેન્દ્રનગર પાટડી ખારાઘોડામાં ગોઝારો અકસ્માત સર્જાતા હાઈવે ઉપર ટ્રાફિક ચક્કાજામ બન્યો હતો. ટ્રક અને બાઈક ચાલક વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો જેમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here