Wednesday, September 29, 2021
HomeGPSCએ 6 પ્રાથમિક પરીક્ષાઓ રાખી મોકૂફ : ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં યોજાવાની હતી પરીક્ષા
Array

GPSCએ 6 પ્રાથમિક પરીક્ષાઓ રાખી મોકૂફ : ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં યોજાવાની હતી પરીક્ષા

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં 6 અલગ-અલગ પ્રાથમિક કસોટી આયોજિત કરવાની હતી, જે મોકૂફ રાખવામાં આવી છે. આ પરીક્ષાઓની આગામી તારીખ આયોગ દ્વારા જાહેર કરવામાં આવશે. સંબંધિત ઉમેદવારોને વેબસાઇટ જોતા રહેવાની આયોગ દ્વારા વિનંતી કરવામાં આવી છે.

પ્રાધ્યાપક ઇમરજન્સી મેડિસિન, સહ પ્રાધ્યાપક ઈમરજન્સી મેડિસિન, સહપ્રાધ્યપક ટીબી એન્ડ ચેસ્ટ, મદદનીશ નેફ્રોલોજી, સહપ્રાધ્યાપક ફેમિલિ મેડિસિન, મદદનીશ પ્રાધ્યાપક ટીબી એન્ડ મેડિસિનની વર્ગ એકની પ્રિલિમ પરિક્ષાઓને મોકૂફ રખાઈ છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments