અમરેલી : ધારી ગ્રામ પચાયતમા લોકોની ઉપસ્થિતિમા ગ્રામસભા યોજાઇ.

0
42

અમરેલી: ધારી ગ્રામ પચાયતમા લોકોની ઉપસ્થિતિમા ગ્રામસભા યોજાઇ.

 

 

ધારી ગ્રામ પચાયતમા સરકારશ્રીનો ગ્રામસભા જળશકિત અંતર્ગતના મુદ્દે રાખવામાં આવેલ.

બાઇટ : સેક્રેટરી

 

સરપંચ અને સૈકૈટરી સદસ્યશ્રીઓ,અન્ય સ્ટાફ કર્મચારીઓ ઉપસ્થિત રહેલા.

વિવિ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવેલ.

 

રિપોર્ટર : અશોક મણવર, CN24NEWS, અમરેલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here