વલસાડ શહેરમાં માસ્ક બાબતે પોલીસની દાદાગીરી , માસ્ક હોઇ તો પણ દંડ આપવાની ધમકીઓ 

0
9
ટાર્ગેટ પૂરા કરવા પોલીસ માનવતા ભૂલે કેટલું યોગ્ય , સમાન્ય નાગરીકોમાં રોષ , મદદે આવશો ઉચ્ચ અધિકારીઓ 
વલસાડ શહેરમાં માસ્કના ટાર્ગેટ પૂરા કરવા પોલીસ નિર્દોષ લોકોને દબાવી રહી છે તેવી ચર્ચા છે જ્યારે માસ્ક પહેરી હોઇ તો પણ દંડ આપવાની પોલીસ ધમકીઓ આપી રહી છે.વલસાડ શહેરમાં સમાન્ય નગરજનો પર સિંઘમ બની શું પુરવાર કરવા માગે છે તેવી ચર્ચા છે.માસ્ક હોઇ અને પોલીસ સામે વાત કરો તો કાયદાનો ડર બતાવવામાં આવે છે  તેવી ચર્ચા છે.વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.જે.ભટ્ટ નો ડર દંડ કરવા શું પોલીસને મજબૂર કરે છે તેવી ચર્ચા છે કે ટાર્ગેટ પૂરો ના થયો તો દબાણ આપવામાં આવે છે.જો આ સત્ય હોઇ તો નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે આ બાબતે પોલીસ વડા ધ્યાન આપે તે જરૂરી બન્યુ છે.
રિપોર્ટર : કાર્તિક બાવીશી, CN24NEWS, વલસાડ