અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટ દ્વારા જજનાં પ્રમોશન જાહેર

0
34

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટ અને કાયદા વિભાગ દ્વારા સિવિલ જજ અને ડીસ્ટ્રીકટ જજના પ્રમોશન કરાયા. 33 સિનિયર સિવિલ જજના ડીસ્ટ્રીકટ જજ તરીકે પ્રમોશન કરાયા છે. 28 ઉમેદવારોને સિનિયર સિવિલ જજ તરીકે પ્રમોટ કરવામાં આવ્યા છે. અને 7 ઉમોદવારોને સિવિલ જજ તરીકે નિયુકત કરવામાં આવ્યા છે.

રાજયભરમાં નિયમિત સમયાતંરે સિવિલ જજ અને ડીસ્ટ્રીકટ જજની ખાલી પડેલી જગ્યાઓ પર સિવિલ અને ડીસ્ટ્રીકટ જજની ભરતી માટે પરીક્ષા લેવાય છે. જેમા સિવિલ અને ડીસ્ટ્રીકટ જજની પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલા ઉમેદવારોને મેરીટ મુજબ નિયુકત કરાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here