ગુજરાત રાજ્ય ના પોલીસ વડા આશિષ ભાટીયા પહોંચ્યા અંબાજી : માં અંબા ના કર્યા દર્શન

0
54
ગુજરાત રાજ્ય ના પોલીસ વડા આશિષ ભાટીયા આજે પહોંચ્યા અંબાજી
અંબાજીની મુલાકાત દરમિયાન કર્યા માં અંબા ના દર્શન
પોતાની પત્ની સાથે પ્રથમ વાર આવ્યા માં અંબા ના દર્શને
DGP બન્યા બાદ પ્રથમ વાર અંબાજી આવ્યા
અંબાજી મંદિરમાં ગર્ભગૃહમા પોતાની પત્ની સાથે કર્યા દર્શન
અંબાજી મંદિરની ગર્ભગૃહમા પૂજા અર્ચના અને આરતી કરી
DSP અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા
અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી સ્વાગત કરવામાં આવ્યું
અંબાજી મંદિરની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા
બનાસકાંઠા SP તરુણ દુગ્ગલ દ્વારા યંત્રની પ્રતિકૃતિ આપવામાં આવી.   
રિપોર્ટર : મહેશ સેનમા, CN24NEWS, દાંતા, અંબાજી, બનાસકાંઠા