Wednesday, December 8, 2021
Homeગુજરાત યુનિવર્સિટીએ જાહેર કર્યું પરિણામ, વિદ્યાર્થીઓને પરીક્ષા લીધા વગર કરાયા પાસ
Array

ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કર્યું પરિણામ, વિદ્યાર્થીઓને પરીક્ષા લીધા વગર કરાયા પાસ

ગુજરાત યુનિવર્સિટીએ BCA, BBA, BSC સેમેસ્ટર 2 અને 4ના પરિણામ જાહેર કર્યા 

ગુજરાત યુનિવર્સિટીએ BCA, BBA, BSCના પરિણામ જાહેર કર્યા છે. મોટાભાગના વિદ્યાર્થીઓ પરીક્ષા લીધા વગર પાસ કરી દેવામાં આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઉંચા પરિણામ આપીને વિદ્યાર્થીઓને આગળના વર્ષમાં પ્રવેશ આપી દેવામાં આવ્યો છે. જેમાં BCA સેમ-2નું 95.36 ટકા અને સેમ-4 નું 92.35 ટકા પરિણામ જાહેર કરાયું છે.

  • બીસીએ સેમ-2 નું 95.36 ટકા જ્યારે સેમ-4 નું 92.35 ટકા પરિણામ જાહેર
  • બીબીએ સેમ-2 નું 90.31 ટકા જ્યારે બીબીએ સેમ-4 નું 89.35 ટકા પરિણામ જાહેર
  • બીએસસી સેમ-2 નું 88.30 જ્યારે સેમ-4 નું 85.64 ટકા પરિણામ જાહેર

જ્યારે બીબીએ સેમ-2 નું 90.31 ટકા જ્યારે બીબીએ સેમ-4 નું 89.35 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ બીએસસી સેમ-2 નું 88.30 જ્યારે સેમ-4 નું 85.64 ટકા પરિણામ જાહેર કરવમાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments