ગુજરાત : 24 કલાકમાં નવા 477 કેસ અને 31 મોત, રાજ્યમાં કુલ 20574 કેસ, મૃત્યુઆંક 1280

0
0
  • અમદાવાદમાં 346, સુરતમાં 48, વડોદરામાં 35, જૂનાગઢમાં 6 કેસ
  • સાબરકાંઠા અને જામનગરમાં 5-5, ગાંધીનગર, અરવલ્લી અને પંચમહાલમાં 4-4 કેસ
  • ભાવનગરમાં 3, નવસારી, અરવલ્લી અને ભરૂચમાં 2-2 કેસ
  • મહેસાણા, કચ્છ, ખેડા અને ગીર-સોમનાથમાં 1-1 કેસ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 477 કેસ નોંધાયા છે. જ્યારે 31 દર્દીના મોત થયા છે. આરોગ્ય વિભાગે આપેલી કોરોનાની અપડેટ વિગતો અનુસાર 321 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 20574 કેસ થયા છે, જ્યારે મૃત્યુઆંક 1280 થયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં 13964 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

24 કલાકમાં ક્યાં કેટલા કેસ નોંધાયા

રાજ્યમાં નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો અમદાવાદમાં 346, સુરતમાં 48, વડોદરામાં 35, જૂનાગઢમાં 6, સાબરકાંઠા અને જામનગરમાં 5-5, ગાંધીનગર, અરવલ્લી અને પંચમહાલમાં 4-4 કેસ, ભાવનગરમાં 3, નવસારી, અરવલ્લી અને ભરૂચમાં 2-2 , મહેસાણા, કચ્છ, ખેડા અને ગીર-સોમનાથમાં 1-1 કેસ અને અન્ય રાજ્યમાં 2 કેસ નોંધાયા છે. રાજ્યમાં 31 મોત નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 24, સુરત અને ગાંધીનગરમાં 2-2, પંચમહાલ અને રાજકોટ ખાતે 1-1 મોત નોંધાયું છે.

છેલ્લા 10 દિવસથી રાજ્યમાં દરરોજ 400થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ

તારીખ કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે 412(284)
31 મે 438 (299)
1 જૂન 423(314)
2 જૂન 415(279)
3 જૂન 485(290)
4 જૂન 492(291)
5 જૂન 510(324)
6 જૂન 498(289)
7 જૂન 480(318)
8 જૂન 477(346)

 

કુલ 20,574 દર્દી, 1,280 ના મોત અને  13,964 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 14,631 1039 10,130
સુરત 2146 82 1411
વડોદરા 1328 43 797
ગાંધીનગર 424 18 188
ભાવનગર 143 10 108
બનાસકાંઠા 144 6 99
આણંદ 111 11 92
અરવલ્લી 125 7 112
રાજકોટ 131 5 77
મહેસાણા 160 7 87
પંચમહાલ 105 12 78
બોટાદ 60 2 55
મહીસાગર 116 2 107
પાટણ 103 7 70
ખેડા 90 4 60
સાબરકાંઠા 122 4 91
જામનગર 66 3 43
ભરૂચ 58 4 35
કચ્છ 90 5 66
દાહોદ 46 0 32
ગીર-સોમનાથ 48 0 45
છોટાઉદેપુર 37 0 23
વલસાડ 55 2 29
નર્મદા 23 0 18
દેવભૂમિ દ્વારકા 15 0 11
જૂનાગઢ 36 1 26
નવસારી 34 1 15
પોરબંદર 12 2 6
સુરેન્દ્રનગર 56 2 28
મોરબી 4 0 4
તાપી 6 0 5
ડાંગ 4 0 2
અમરેલી 16 1 6
અન્ય રાજ્ય 29 0 8
કુલ 20,574 1,280 13,964

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here