ગુજરાત : રાજ્યમાં સતત બીજા દિવસે 900થી વધુ કેસ નવા 915 દર્દી અને 14 મોત, કુલ કેસ 43723, મૃત્યુઆંક 2071 થયો

0
19
  • સુરતમાં 291, અમદાવાદમાં 167, વડોદરામાં 76, ભાવનગરમાં 45, સુરેન્દ્રનગરમાં 31, ભરૂચમાં 28 કેસ
  • ગાંધીનગરમાં 26, જૂનાગઢમાં 25, રાજકોટમાં 24, બનાસકાંઠા, મહેસાણામાં 21-21, દાહોદમાં 19 કેસ
  • જામનગરમાં 18, ખેડામાં 15, વલસાડમાં 14, આણંદ, નવસારીમાં 10-10, મહિસાગર, પાટણમાં 9-9 કેસ
  • પંચમહાલ સાબરકાંઠામાં 8-8, કચ્છ, ગીર-સોમનાથ, તાપીમાં 7-7, મોરબીમાં 5, નર્મદામાં 4 કેસ
  • છોટાઉદેપુરમાં 3, બોટાદ, પોરબંદર, અમરેલીમાં 2-2, અરવલ્લીમાં 1 કેસ

રાજ્યમાં સસત બીજા દિવસે 900થી વધુ કેસ નોંધાયા છે. 24 કલાકમાં નવા 915 કેસ નોંધાયા છે, જ્યારે 14 દર્દીના મૃત્યુ થયા છે. તો 749 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધી નોંધાયેલા કુલ કેસનો આંકડો 43723એ પહોંચ્યો છે અને મૃત્યુઆંક 2071 થયો છે. જ્યારે કુલ 30555 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં ક્યાં કેટલા કેસ અને મોત
રાજ્યમાં નવા નોઁધાયેલા કેસની વિગતો જોઇએ તો સુરતમાં 291, અમદાવાદમાં 167, વડોદરામાં 76, ભાવનગરમાં 45, સુરેન્દ્રનગરમાં 31, ભરૂચમાં 28, ગાંધીનગરમાં 26, જૂનાગઢમાં 25, રાજકોટમાં 24, બનાસકાંઠા, મહેસાણામાં 21-21, દાહોદમાં 19, જામનગરમાં 18, ખેડામાં 15, વલસાડમાં 14, આણંદ, નવસારીમાં 10-10, મહિસાગર, પાટણમાં 9-9, પંચમહાલ સાબરકાંઠામાં 8-8, કચ્છ, ગીર-સોમનાથ, તાપીમાં 7-7,  મોરબીમાં 5, નર્મદામાં 4, છોટાઉદેપુરમાં 3, બોટાદ, પોરબંદર, અમરેલીમાં 2-2, અરવલ્લીમાં 1 કેસ નોંધાયો છે.રાજ્યમાં 14 દર્દીના મૃત્યુ થયા છે. જેમાં સુરતમાં 5, અમદાવાદ અને વડોદરામાં 3-3 જ્યારે બનાસકાંઠા, ભાવનગર અને ગાંધીનગરમાં 1-1 દર્દીના મોત થયા છે.

4થી 14 જુલાઈ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખ કેસ મોત ડિસ્ચાર્જ
04 જુલાઈ 712 21 473
05 જુલાઈ 725 18 486
06 જુલાઈ 735 17 423
07 જુલાઈ 778 17 421
08 જુલાઈ 783 16 569
09 જુલાઈ 861 15 429
10 જુલાઈ 875 14 441
11 જુલાઈ  872 10 502
12 જુલાઈ 879 13 513
13 જુલાઈ 902 10 608
14 જુલાઈ 915 14 749
કુલ આંકડો 9037 165 5614

 

2 દિવસથી રાજ્યમાં દરરોજ 900થી વધુ કેસ, અમદાવાદમાં 170થી ઓછા કેસ

તારીખ કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે 412(284)
31 મે 438 (299)
1 જૂન 423(314)
2 જૂન 415(279)
3 જૂન 485(290)
4 જૂન 492(291)
5 જૂન 510(324)
6 જૂન 498(289)
7 જૂન 480(318)
8 જૂન 477(346)
9 જૂન 470(331)
10 જૂન 510(343)
11 જૂન 513(330)
12 જૂન 495(327)
13 જૂન 517 (344)
14 જૂન 511(334)
15 જૂન 514(327)
16 જૂન 524(332)
17 જૂન 520(330)
18 જૂન 510(317)
19 જૂન 540(312)
20 જૂન 539 (306)
21 જૂન 580(273)
22 જૂન 563(314)
23 જૂન 549(235)
24 જૂન 572(215)
25 જૂન 577 (238)
26 જૂન 580(219)
27 જૂન 615(211)
28 જૂન 624(211)
29 જૂન 626(236)
30 જૂન 620(197)
1 જુલાઈ 675(215)
2 જુલાઈ 681(211)
3 જુલાઈ 687(204)
4 જુલાઈ 712(172)
5 જુલાઈ 725(177)
6 જુલાઈ 735(183)
7 જુલાઈ 778(187)
8 જુલાઈ 783(156)
9 જુલાઈ 861(162)
10 જુલાઈ 875(165)
11 જુલાઈ  872 (178)
12 જુલાઈ 879(172)
13 જુલાઈ 902(164)
14 જુલાઈ 915(167)

 

કુલ 43,723 દર્દી, 2,071ના મોત અને  30,555 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 23,426 1525 18,227
સુરત 8,406 224 5213
વડોદરા 3202 54 2302
ગાંધીનગર 944 36 661
ભાવનગર 687 14 231
બનાસકાંઠા 369 15 284
આણંદ 317 13 273
અરવલ્લી 252 24 214
રાજકોટ 713 17 235
મહેસાણા 472 14 206
પંચમહાલ 257 16 187
બોટાદ 125 3 81
મહીસાગર 186 2 127
પાટણ 295 20 200
ખેડા 343 14 209
સાબરકાંઠા 265 8 170
જામનગર 380 9 196
ભરૂચ 458 11 246
કચ્છ 259 7 149
દાહોદ 171 2 56
ગીર-સોમનાથ 139 1 51
છોટાઉદેપુર 85 2 56
વલસાડ 365 5 148
નર્મદા 112 0 95
દેવભૂમિ દ્વારકા 29 3 23
જૂનાગઢ 383 7 184
નવસારી 280 2 151
પોરબંદર 30 2 21
સુરેન્દ્રનગર 348 8 150
મોરબી 100 4 42
તાપી 50 0 23
ડાંગ 7 0 4
અમરેલી 180 8 88
અન્ય રાજ્ય 88 1 52
કુલ 43,723 2071 30,555

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here