ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વિવિધ 18 સમિતિની રચના કરવાની જાહેરાત કરી

0
7

ગુજરાત વિધાનસભાની વિવિધ 18 સમિતિઓની રચના કરવાની જાહેરાત અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કરી છે. નિયમ પ્રમાણે દર વર્ષે બજેટસત્ર બાદ ગૃહની વિવિધ કુલ 18 જેટલી સમિતિઓની રચના કરાઇ છે જેમાં ગૃહની 4 નાણાકીય સમિતિઓ તથા 14 બિનનાણાકીય સમિતિઓની નવેસરથી રચના કરાશે. સમિતિઓની રચના કરવા નોમિનેશન પ્રક્રિયા શરૂ કરાઇ છે. નાણાકીય સમિતિઓના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ 26 જૂન, 2020, બીન નાણાકીય સમિતિઓના નોમિનેશન મોકલવાનો છેલ્લો દિવસ 30 જૂન, 2020 ઠરાવાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here