હળવદ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભની સ્પર્ધામાં હળવદ એ સિધ્ધી હાંસલ કરી .

0
0
પ્રવદ સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ઓ પ્રેરિત જિલ્લા કક્ષા રમત-ગમત અધિકારી મોરબી જિલ્લા કક્ષાની પ્રતિભા શોધ સ્વધામાં  તાજેતરમાં યોજાઈ હતી આ સ્પધૉ હળવદ ની પડાંતિરથ ની પ્રથમીક શાળા બાળકો દ્વારા  જિલ્લા કક્ષાએ સિધ્ધી હાંસલ કરી છે. આ રમત ઉત્સવ ગત સપ્તાહે યોજાયેલ તાલુકા કક્ષાના રમત માં કબડ્ડી સ્પધૉ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યા બાદ મોરબી જિલ્લા કક્ષા ના કલાકુંભ માં પણ હળવદના શ્રી પડાંતીર્થ પ્રાથમિક શાળા ના બાળકો એ મેદાન મારી પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો.
જેમાં કબડ્ડી સ્પધૉ માં ભાગ લીધેલ કૃતિ માં પ્રથમ નંબર પ્રાપ્ત કરી અને હળવદ તાલુકા નો ડંકો મોરબી જિલ્લા માં વગાડ્યો હતો સ્વાભાવિક છે કે હળવદ પડાંતીર્થ  પ્રાથમિક શાળાની અભાવગ્રસ્ત-સાધારણ પરિવાર આવેલ દીકરીઓ અભ્યાસ કરે છે ત્યારે આ દીકરીઓ ને ખૂબ જ સરસ તાલીમ આપી આ કાર્યક્રમ માં ભાગ લેવડાવેલ હોઈ ત્યારે આ સિદ્ઘિ પ્રાપ્ત થતા સૌ દીકરીઓ ખુશ ખુશાલ અને ગર્વ ની લાગણી અનુભવેલ હતી. સાથે સાથ મોરબી જિલ્લાના અધિકારી પ્રવિણાંબેન પાડાવડર એ.પી.ઓ નિધતી બેન કુમાણ અભિનંદન પાઠવ્યા હતા.સાથે સાથે સંસ્થા માં સ્ટાફમિત્રો તથા ટ્રસ્ટીગણ ની મહેનત તેમજ કૉચ વિજય કૈલા તેમજ અને વિશેષ સહકાર નો પણ આ તકે ઉલ્લેખ કરવો પડે… ભવિષ્ય માં રાજયકક્ષા ના કલાકુંભ માં પણ આ બાળકો દ્વારા ભાગ લઈ કનિદૈ લાકિઅ અને બાજી મારે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here