હળવદ તાલુકાનાં ચરાડવા ગામે વધુ ૧ કોરોના પોઝિટિવ કેસ.

0
3
હળવદ તાલુકાનાં ચરાડવા ગામે વધુ ૧ કોરોના પોઝિટિવ કેસ.
મહેશભાઈ છગનભાઈ પટેલ નામના ૫૦ વર્ષીય વ્યક્તિ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ.
મહેશભાઈ છગનભાઈ પટેલ રાજબાઈ માતાજીના મંદિરે ચરાડવા નજીક રહે છે. 
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here