હળવદ : ટ્રેન હેઠળ ઝંપલાવીને પરિણીતાનો આપઘાત…

0
0
મોરબી જીલ્લાના હળવદમાં આજે ટ્રેન નીચે ઝંપલાવીને એક પરિણીતાએ આપઘાત કર્યો હતો જેથી તે મહિલાના શરીરના બે કટકા થઇ ગયા હતા અને તેની ડેડ બોડીને હાલમાં પીએમ માટે હોસ્પિટલે લઇ જવામાં આવી છે.
હળવદમાંથી આજે એક માલગાડી પસાર થઇ રહી હતી ત્યારે એક મહિલા વચ્ચે પડી હતી જેથી ટ્રેનની આડે પડનારી મહિલાનું શરીર જ કપાઇ ગયુ હતુ અને મૃતક મહિલાનું નામ રસીલાબેન શશિકાંતભાઇ સાબરીયા (૩૦) રહે, ભવાનીનગરનો ઢોરો વાળા હોવાનું પોલીસે જણાવ્યુ છે અને આ બનાવની જાણ કરવામાં આવતા પોલીસ અને ૧૦૮ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી વધુમાં પોલીસ પાસેથી મળી રહેલી માહિતી પ્રમાણે મૃતક મહિલાના લગ્ન એક વર્ષ પહેલા જ થયા છે અને તેને કોઇ સંતાન નથી તેવુ પોલીસે કહ્યુ છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS,  હળવદ, મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here