હળવદ : સુખપર ગામમાં 5 દિવસથી વીજળીની સમસ્યાના લીધે ખેડૂતોએ કરી રજુઆત.

0
9
મોરબી જિલ્લામા ચોમાસાનું વિધિવત આગમન થયું જપતા અને મુશળધાર વરસાદ સાથે અઢી ઈચ વરસાદ વરસીઓ  અતિશય પવન ની સાથે  વરસાદના કારણે  વીજપોલ પડી જવાના પ્રશ્ન ઉભા થયા છે ત્યારે સુખપર ગામના રહીશો છેલ્લા પાંચેક દિવસ થી વીજળી વગર રહે છે પરંતુ આજે  એમની ધીરજ ખૂટી છે એટલે તંત્રને રજુઆત કરવા દોડી આવ્યા છૅ.
ચોમાસુ આવતા વીજળીના પ્રશ્ન દરેક ગામમાં સર્જાતા હોય છે,પરંતુ ખેડૂતોને પાક માટે વીજળી અનિવાર્ય છે પણ સમયસર વીજળી ન મળતા ખેડૂતો રોષે ભરાયા છે એટલે તંત્રને ફરિયાદ કરવા આવ્યા છે. મનોજ નાગજીભાઈ રબારી અદયક્ષ વિશ્વ સનાતન સેના મોરબી અને ઉપપ્રમુખ  ચેતનભાઇ પ્રેમજીભાઈ રબારી ને ખેડૂતોએ રજુઆત કરી હતી ત્યારબાદ બન્ને સભ્યોએ હળવદની કચેરીએ ખેડૂતોને લઈ જઇ રજુઆત કરી હતી. અને ઝડપથી વીજળીનું નિવારણ લાવવા જણાવી રહ્યા છૅ.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS,  હળવદ, મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here