Thursday, August 5, 2021
No menu items!
Homeહળવદ પંથકમાં વરસાદથી તલ, ગવાર સહીતના ઉનાળુ પાકોને વ્યાપક નુકસાન
Array

હળવદ પંથકમાં વરસાદથી તલ, ગવાર સહીતના ઉનાળુ પાકોને વ્યાપક નુકસાન

હળવદ : છેલ્લા થોડાક દિવસો થયા વધતા ગયા ગરમીના પારાને લીધે અકળાયેલા હળવદ વિસ્તારના લોકો એ ગઈકાલે મોડી સાંજે  ભેર પવન,ગાજવીજને વીજળીના ચમકારા સાથે શરૂ થયેલ વરસાદને લીધે ઠંડક પ્રસરતા રાહતનો દમ લીધો હતો,તો બીજી બાજુ ખેડુતોના તલ,ગવાર સહીતના ઉનાળુ પાકોને આ વરસાદને લીધે વ્યાપક નુકશાન થયાનુ જણાવ્યુ હતુ.
રણકાંઠાનો વિસ્તાર હોય રણમા મીઠઠાના નુકશાન અંગે પુછતા તેઓ એ જણાવેલ કે મોટા ભાગનુ મીઠઠુ રણમાથી ખેચાઈ ગયેલ મીઠઠામા આંશીક નુકશાન હોય શકે.
હળવદ વિસ્તારના ખેડુતોમા આ વાવાઝોડા સાથેનો વરસાદ ચિંતા જનક અને નુકશાન કારક સાબીત થનારો નિવડેલ છે.
 ઉભા પાક અને તને બરબાદ કરનાર ગાજવીજ સાથે વરસતા વરસાદે બદલતા આકાશી કલરોની માફક ખેડુતોના ચેહરાના નૂર બદલી નાખ્યા છે.

 

રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS,  હળવદ, મોરબી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments