હળવદ : વાંકાનેર સરકારી હોસ્પિટલના ડોક્ટર ઉપર ભાજપ આગેવાનના હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ

0
32
વાંકાનેર સરકારી હોસ્પિટલના સુપ્રીટેન્ડેડને સામાન્ય બાબતે ભાજપના આગેવાન અને પાલિકાના પૂર્વ પ્રમુખ જીતુ સોમાણીએ ફડાકા ઝીંકી હુમલો કર્યાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે..
CCTV
આ મામલે હાલ વાંકાનેર સરકારી હોસ્પિટલના ડો. જયદીપ મનસુખપરી ગોસાઈએ વાંકાનેર સિટી પોલીસમાં ભાજપ આગેવાન સામે હુમલાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે જીતુ સોમાણી સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાનો મોરબી ગૌસ્વામી સમાજ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે..
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here