હળવદ : રાણેકપર ગામની વાડીમાંથી  સોના ચાંદીની દાગીના ની ચોરી કરતા ઝડપાયા.

0
13
હળવદ તાલુકામાં રાણેકપર ગામની સીમમાં  આવેલ ‌મશરૂભાઈ ભરવાડ ની વાડી ના રૂમ માં કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરતા રંગે હાથે  ઝડપી પાડયા હતા બનાવ ની વિગત એવી છે કે  રાણેકપર વાડી ના રૂમ માં ૩  બે પુરૂષ અને  ૧ મહિલા ચોરી કરતા હતા‌.  તે દરમિયાન વાડીના મજુર જાગી જતા આજુબાજુના ખેત મજુરોને તેમજ વાડી માલિક મશરૂભાઈ ભરવાડ ને જાણ કરતા ત્યારે ગામ લોકોના ટોળેટોળા વાડી ખાતે દોડી આવ્યા હતા ત્યારે  ચોરી કરી ને  ૨ લકી ૧મંગળસુત્ર અને નાક નો દાણો ચોરી  કે નાસી છુટતા તે દરમિયાન વાડી માલિક  અને ગામ લોકો ઓ ઝડપી પાડી ને ૧ યુવાન અને ૧ મહિલા ને ઝડપી પાડી ને પોલીસે ને હવાલે  કયો હતા  એક શખ્સ નાસી છૂટયા હતો બનાવ ની જાણ પોલીસને થતા પી સી આર. વાન ઘટનાસ્થળે દોડી. ગઈ હતી  વાડી માલિક ખેડૂત મશરૂભાઈ ભરવાડ  પોલીસ સ્ટેશન દોડી ગયા હતાં અને પોલીસ એ ફરિયાદ ની તજવીજ હાથ ધરી હતી.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here