Wednesday, November 30, 2022
HomeજીવનશૈલીHEALTH : સરળતાથી વજન ઘટાડવા નવરાત્રિના ઉપવાસમાં અજમાવો આ ટિપ્સ

HEALTH : સરળતાથી વજન ઘટાડવા નવરાત્રિના ઉપવાસમાં અજમાવો આ ટિપ્સ

- Advertisement -

આજથી પવિત્ર એવી નવરાત્રિનો અવસર શરૂ થયો છે, આ સમયે જો તમે પણ ઉપવાસ કરી રહ્યા છો તો તમે કેટલીક ખાસ ટિપ્સને ફોલો કરી શકો છો. આ માટે તમારે કેટલીક નાની વાતોનું ધ્યાન રાખી લેવાનું છે. આ 9 દિવસમાં તમે ભક્તિની સાથે તમારા વેટલોસ પર પણ સારી રીતે ફોકસ કરી શકો છો. તો જાણી લો કેટલીક કામની વાતો.

ફળ

વ્રતના સમયે તમે તમામ ફળ અને સૂકા મેવાનું સેવન કરો છો. ફળ પોષક તત્વોથી ભરપૂર રહે છે અને પાચનતંત્રને માટે સરળ રહે છે. અનેક લોકો 9 દિવસ સુધી ફળ અને દૂધનું સેવન કરીને ઉપવાસ કરે છે.

દૂધ અને ડેરી પ્રોડક્ટ

જે લોકો ઉપવાસ કરી રહ્યા છે તેઓ દૂધ અને ડેરી પ્રોડક્ટ જેવા કે દૂધ, પનીર, સફેદ માખણ, સફેદ માખણ, ઘી, મલાઈ, માવાનો ઉપયોગ કરે છે. એક સારો વિકલ્પ એ છે કે એક વાટકી દહીંની સાથે ફ્રૂટ ચાટ છે. લસ્સી જેને છાશ કહેવાય છે તે તમને હાઈડ્રેટ રાખે છે અને સાથે ઠંડક આપે છે. આ એક સારો વિકલ્પ છે.

મસાલા અને જડી બુટ્ટી

દરેક વ્યંજનમાં તમે ખાસ કરીને સિંધવ મીઠાનો પ્રયોગ કરો. તમે જીરું, જીરું પાવડર, લીલી એલચી, કાળા મરીનો ઉપયોગ કરી શકો છો.

હાઈડ્રેશન

વ્રત કરતી સમયે જો તમે પોતાને હાઈડ્રેટ રાખવા ઈચ્છો છો તો પાણી ડિટોક્સીફાઈ કરવામાં તમારી મદદ કરે છે. આ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તમે શરીરને હાઈડ્રેટ અને સાફ કરવા માટે ગરમ પાણીનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો.

વ્યાયામ

જો તમે વ્રત વજન ઉતારવા માટે કરી રહ્યા તો સાથે સામાન્ય કસરત પણ કરો. એટલુ નહીં નાની એક્ટિવિટી પણ તમારી ફેટને બર્ન કરવા માટે અને બ્લડ સર્કયુલેશનને વધારવામાં મદદ કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular