Tuesday, September 21, 2021
Homeઅલ્પેશ ઠાકોર સામે થયેલી અરજી મામલે આજે હાઈકોર્ટમાં હાથ ધરાશે સુનાવણી
Array

અલ્પેશ ઠાકોર સામે થયેલી અરજી મામલે આજે હાઈકોર્ટમાં હાથ ધરાશે સુનાવણી

કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની મુશ્કેલીમાં વધારો થયો છે. અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા માટે થયેલી અરજી અંતર્ગત આજે સુનાવણી હાથ ધરાશે. કોંગ્રેસના નેતા અશ્વિન કોટવાલે અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરરવા હાઈકોર્ટમાં આ અરજી કરી છે. જ્યારે અલ્પેશ ઠાકોર પણ કોર્ટમાં પોતાની દલીલો રજૂ કરી શકે છે.

હાઈકોર્ટે વિધાનસભા સ્પીકર અને અલ્પેશ ઠાકોરને અર્જન્ટ નોટિસ ઈશ્યૂ કરી છે. મહત્વનું છે કે લોકસભા ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી કામગીરી મામલે કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવાની માગ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments