સાબરકાંઠા : પ્રાંતિજ અવરઓન હાઇસ્કુલ ખાતે કાનૂની શિબિર યોજાઇ .

0
0

સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ ખાતે આવેલ અવરઓન  હાઇસ્કુલ ખાતે કાનૂનિ શિબિર યોજાઇ.

 

નામદાર રાષ્ટ્રીય કાનૂની સેવાસત્તા મંડળ દિલ્હી  (નાલ્સા) નામદાર ગુજરાત રાજય કાનૂનિ સેવા સત્તા મંડળ હાઇર્કોટ અમદાવાદ ના આદેશ થી નામદાર જિલ્લા કાનૂનિ સેવા સત્તા મંડળ હિંમતનગર અને તાલુકા કાનૂની સેવા સમિતિ પ્રાંતિજ ના માર્ગ દર્શન હેઠળ ગ્રાહક હિત સુરક્ષા મંડળ પ્રાંતિજ ના ઉપક્રમે અવરઓન હાઇસ્કુલ માં બંધારણ વિશે ની માહિતી માટેની કાનૂની શિબિર યોજાઇ હતી.

 

પોસ્કો તથા જાતિ સતામણી વિષે વિધાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યાં .

આઇટીએટ ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિષે માહિતગાર કર્યા હતાં .

કેવા કેસો માં કાનુની સહાય મળે  .

 

જેમાં હિંમતનગર  લીગલ  સેક્રેટરી જજ એ.એ.વાયડા ની મુખ્ય ઉપસ્થિત રહ્યા હતાં અને પોસ્કો તથા જાતિ સતામણી આઇટીએકટ ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિષે વિધાર્થીઓને માહિતગાર કર્યા હતાં તો ઉપસ્થિત પ્રિન્સિપાલ સીનીયર સીવીલ જજ એસ.કે.ગઢવી તથા એડીશ્નલ સિવિલ જજ બી.જી.સોલંકી દ્વારા પણ કાયદાઓ વિષે વિસ્તૃત માર્ગ દર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું તો આ શિબિર યોજવા અંગેનું માર્ગદર્શન તાલુકા કાનૂની સેવા સમિતિ પ્રાંતિજ ના અધ્યક્ષ અને સીવીલ કોર્ટ ના જજ એસ.કે.ગઢવી તેમજ સેક્રેટરી અમિતા બેન પટેલ  એ માર્ગ દર્શન આપ્યું હતું.

 બાઈટ : એ.એ.વાયડા (હિંમતનગર,લીગલ સેક્રેટરી જજ )

 

આ શિબિર દરમ્યાન પ્રાંતિજ ના અગ્રણી એડવોકેટ તથા વકીલ બાર એસોસીએશન ના પ્રમુખ યોગેશ ભાઇ રાવલ તથા રાણા ભાઇ વકીલ દ્વારા  વિવિધ કાયદાઓ વિષે બંધારણ નું મહત્વ કાનુની સેવા સમિતિ અને ગ્રાહકદિન સુરક્ષા મંડળ ના પ્રમુખ અને પેરાલીગન વોલન્ટીયર તથા સામાજિક કાર્યકર નટુભાઈ બારોટ દ્વારા ગ્રાહક સુરક્ષા કાયદા અંગેની સમજ આપી હતી તો પ્રાંતિજ પીઆઇ કે.એસ.બ્રહ્મભટ્ટ દ્વારા પણ વિધાર્થીઓને સચોટ માર્ગદર્શન આપી અડધી રાતે પણ પોલીસ સ્ટેશન ના દ્વાર ખખડાવ્યા પોલીસ સદાય તત્પર છે કાર્યક્રમ નું સફળ સંચાલન શાળા ના શિક્ષિકા પવન બેન પટેલ ,જગદીશભાઇ રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું જયારે આભાર વિધી શાળા પી.કે.પટેલ દ્વારા કરવામાં આવી હતી.

બાઈટ : એસ.કે.ગઢવી (પ્રાંતિજ.પ્રિન્સિપાલ સીનીયર સીવીલ જજ)

 

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ સાબરકાંઠા

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here