હીરો મોટોકોર્પે ગુજરાતમાં એક્સ્ટ્રીમ 160R લૉન્ચ કર્યું

0
4

અમદાવાદ. વિશ્વમાં સૌથી વધુ મોટરસાઈકલ અને સ્કૂટર ઉત્પાદન કરતી હીરો મોટોકોર્પે હવે ગુજરાતમાં એક્સ્ટ્રીમ 160R લૉન્ચ કરી છે.

એક્સટ્રીમ 160R પર્ફોર્મન્સ, સ્પોર્ટીનેસની સાથે ફિચર્સ અને મસ્ક્યુલર લૂક, કમ્ફર્ટ અને કંટ્રોલનું જબરદસ્ત મિશ્રણ છે. 160સીસી એર કુલ્ડ બીએસ-5 એન્જિનથી સજ્જ આ મોટરસાઈકલ એક્સ સેન્સ ટેક્નોલોજી અને એડવાન્સ પ્રોગ્રામ્ડ ફ્યૂલ-ઈન્જેક્શન ટેક્નોલોજીથી સજ્જ છે, જે 15 BHP @ 8500 RPM પાવર જનરેટ કરવા સક્ષમ છે.

138.5 કિલો વજન ધરાવતી આ મોટરસાઈકલની ડાયમન્ડ ફ્રેમ સ્ટ્રીટ્સમાં પણ અસામાન્ય કંટ્રોલ આપે છે. આ ઉપરાંત તેમાં એલઈડી પેકેજ, ફૂલ એલઈડી હેડલેમ્પ વિથ એલઈડી ડીઆરએલ ફ્રન્ટ, એલઈડી વિથ હેઝાર્ડ સ્વિચ, એલઈડી ટેઈલ લેમ્પ, ફૂલ્લી એલસીડી ડિસ્પ્લે તેમજ સ્મૂધ રાઈડ માટે જરૂરી તમામ ફિચર્સ પણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here