અમદાવાદ : ફી મામલે ખાનગી સ્કૂલોની મનમાની પર હાઈકોર્ટની રોક,

0
5

અમદાવાદ : સ્કૂલ ફી ભરવા મુદ્દે વાલીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે. હાઈકોર્ટે ફી મામલે વાલીઓને રાહત આપતા 30 જૂન સુધી ખાનગી સ્કૂલોની મનમાની પર રોક લગાવતા કહ્યું કે, સરકારને કહ્યું કે સ્કૂલો પ્રવેશ રદ ન કરે તે સુનિશ્ચિત કરો. બધાનું હિત જળવાય એ રીતે રાજ્ય સરકાર રસ્તો કરે.