Saturday, September 18, 2021
Homeહિમાચલ પ્રદેશ : ધોધની જેમ અચાનક પહાડનો ભાગ ધસી પડ્યો
Array

હિમાચલ પ્રદેશ : ધોધની જેમ અચાનક પહાડનો ભાગ ધસી પડ્યો

A winter sports centre is soon coming to Himachal Pradesh | Times of India  Travelહિમાચલ પ્રદેશમાં છેલ્લાં કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેને લીધે અહીં લેન્ડસ્લાઇડની ઘટના સામે આવે છે. ત્યારે સિરમૌરમાં અચાનક એક પહાડનો ભાગ ધસી પડ્યો હતો. સંગડાહ-પરીપુરધાર હાઇવે પર લેન્ડસ્લાઇડ થવાને લીધે આખો રોડ બ્લોક થઈ ગયો હતો. તંત્ર દ્વારા અત્યારે કાટમાળ હટાવવાની પ્રકિયા ચાલી રહી છે. મહત્ત્વનું છે કે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આ વીડિયો સ્થળ પર હાજર કેટલાક લોકોએ તેમના મોબાઇલમાં કેદ કરી લીધો હતો. પહાડનો ભાગ ધસી પડતાં ધોધ પડતો હોય તેવું લાગી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments