હિંમતનગર : શાક માર્કેટમાં સોશીયલ ડિસ્ટન્સ નુ પાલન થાય તે માટે નગરપાલિકા ધ્વારા દુકાનો પર નંબર વાઇઝ નોંધ કરી વાર પ્રમાણે ખોલવાનો આદેશ

0
24
હિંમતનગર નગરપાલિકા ના ટાવર રોડ પર આવેલ શાક માર્કેટમાં સોશીયલ ડિસ્ટન્સ નુ પાલન થાય તે માટે નગરપાલિકા ધ્વારા દુકાનો પર નંબર વાઇઝ નોંધ કરી તેને વાર પ્રમાણે ખોલવાનો આદેશ કરવામા આવ્યો હતો , ઉદાહરણ તરીકે…
➡પહેલી દુકાન ( સોમ+મંગળ ),
➡બીજી દુકાન ( બુધ+ગુરુ ),
➡ત્રીજી દુકાન ( શુક્ર+શની) .
જેથી કરીને કોરોના વાયરસ ના સંક્રમણ નો ફેલાવો થતો અટકે અને સ્થાનિક વ્યાપારી નો ધંધો રોજગાર ચાલુ રહે તથા બિજી બાજુની દુકાનો ને અંદર રહિને ધંધો રોજગાર કરવા જણાવ્યું હતુ તેમજ નગરપાલિકા ધ્વારા કરવામાં આવેલ સિ.સિ રોડ ઉપર વધારા નો દબાણ કરેલ હતો તે પણ દુર કરવામાં આવ્યું હતુ જે નિરીક્ષણ કરતી સમયે ખૂબજ ગીચતા થઇ શકે તેમ જણાતુ હતુ..
રિપોર્ટર : ભારતસિંહ રાઠોડ, CN24NEWS,  સાબરકાંઠા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here