અમદાવાદ : ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 2 મોટા ઓવરબ્રિજનું ઈ-લોકાર્પણ

0
10

કેન્દ્રીય ગૃહંમંત્રી અમિત શાહના હસ્તે આજે અમદાવાદમાં બે ફ્લાય ઓવરનો ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. ફ્લાય ઓવરના આ ઉદ્ધઘાટન કાર્યક્રમમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યુ હતા. સિંધુ ભવન ચાર રસ્તા ફ્લાય ઓવર રૂ. ૩૫ કરોડના ખર્ચે તૈયાર થયો છે તો, સાણંદ જંક્શન ફ્લાય ઓવર અંદાજિત 36 કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે. આ બન્ને ફ્લાય ઓવરથી ટ્રાફિકનું ભારણ ઘટશે.

 

 

આ દરમિયાન અમિત શાહે જણાવ્યું હતું કે, ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે, શહેરને ટ્રાફિક સમસ્યાથી મુક્તિ મળશે, નોઇડા પછી ગુજરાતમાં આ પ્રકારની સુવિધા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here