ગૃહમંત્રી અમિત શાહને ફરી એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા

0
0

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને નવી દિલ્હીમાં આવેલી એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટર્સની એક ટીમ તેમનું ઓબ્ઝર્વેશન કરી રહી છે. જોકે તેમને કઈ તકલીફ પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તે વિશે હજુ કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here