Monday, September 20, 2021
Homeઘરે તૈયાર થતી બ્યુટી પ્રોડક્ટ : લીંબુંના રસ અને એપલ સાઈડર વિનેગરથી...
Array

ઘરે તૈયાર થતી બ્યુટી પ્રોડક્ટ : લીંબુંના રસ અને એપલ સાઈડર વિનેગરથી બનાવો નેલ પોલીશ રિમૂવર

માર્કેટમાં બ્યુટી પ્રોડક્ટ્સની મોટી રેન્જ અવેલેબલ છે. તેની મદદથી મહિલાઓ પોતાની સુંદરતા વધારે છે. પરંતુ એવી કેટલીક પ્રોડક્ટ્સ હોય છે જે તમારી સુંદરતા વધારવાને બદલે ઓછી કરે છે. તેને લીધે ક્યારેક એલર્જી, ખીલ સહિતની સ્કિન પ્રોબ્લેમ થાય છે. તેનાથી બચવા માટે તમે ઘરે તૈયાર થતી જ બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરી શકો છો. આવો જાણીએ ઘરે જ શુદ્ધ નેલ પોલીશ રિમૂવર, ફેસ પાવડર અને કાજલ કેવી રીતે બનાવી શકાય છે.

નખ પરથી નેલ પેઈન્ટ દૂર કરવા માટે આ રીત અપનાવી શકાય છે. જે નેલ પોલીશ તમે લગાવી છે તેની ઉપર બીજી નેલ પોલીશ લગાવો. તે ભીની થાય ત્યારે તેને રૂ વડે વાઈપ કરી લો.

પોતાની સ્કિન પ્રમાણે ફેસ પાવડરની પસંદગી કરો. તેને લગાવતા પહેલાં કન્સિલર જરૂર લગાવો. તેનાથી ચહેરાના ડાઘ છૂપાવવામાં મદદ મળશે.

કાજલ ફેલાય નહિ તે માટે ધ્યાન રાખો કે આંખની આસપાસની ત્વચા ઓઈલી ન હોય. જો આમ હશે તો કાજલ ફેલાઈ જશે. તેથી કાજલ લગાવતાં પહેલાં ફેસ વોશ કરી લો. ચહેરા અને આંખની આસપાસની જગ્યાને પરસેવા અને ઓઈલથી બચાવવા માટે તમે બરફનો ઉપયોગ પણ કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments