કેવી રહેશે આપની 2/03/2020, વાંચો આજનું રાશિફળ

0
18

મેષ (અ,લ,ઈ) –

કમજોરી લાગે. કામમાં મન ન લાગે. નવી યોજના બને. કાર્યસિદ્ધિથી પ્રસન્નતા મળે. પ્રયત્નો કરવા. સામાજિક કામમાં પ્રતિષ્ઠામાં વધારો થાય. સારા સમચાર મળી શકે. ઐશ્વર્યાના સાધનો પર ખર્ચ થાય. વ્યવસાયથી લાભ મળે. નાના ભાઈનો સાથ મળે.

વૃષભ (બ,વ,ઉ) –

પ્રવાસનું આયોજન બની શકે. આધ્યાત્મિક કામમાં રૂચી વધે. કોર્ટ-કચેરીના કામમાં અનુકુળતા રહે. ઘરમાં કોઈ નાના સભ્યની ચિંતા રહે. વાણીમાં કાબુ રાખવો. દુશ્મનનો ભય રહે. વિવાદ થાય. ધન પ્રાપ્તિ થઇ શકે. મિત્રોનો સાથ મળે. ઉતાવળ ન કરવી.

મિથુન (ક,છ,ઘ) –

ઘર-બહાર અશાંતિ રહે. વાણી પર કનું રાખવો. ઝઘડો થાય. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કુસંગતિથી હાનિ પહોચે. વાહનો અને મશીનોથી સાચવવું. જોખમના કામ ન કરવા. ધન ખર્ચ થાય. ધીરજ રાખો.ધંધો ઠીક ચાલે.

કર્ક (ડ,હ) –

પ્રેમ-પ્રકરણમાં અનુકુળતા રહે. પરિવારમાં કોઈ શુભ કામ થાય. પ્રસન્નતા રહે. કાનૂની અડચણ દૂર થાય. લાભના અવસર થાય. વરિષ્ઠ લોકોનો સાથ મળે. ધન પ્રાપ્તિ થાય. ચિંતા રહે. વધારાનો ખર્ચ થાય. વિવેકથી કામ કરવું.

સિંહ (મ,ટ) –

દુશ્મન માફી માંગે. મકાન અને જમીનના લેણ-દેણના કામ થાય. નસીબનો સાથ મળે. ઉન્નતી રહે. લેણ-દેણમાં લાપરવાહી ન કરવી. વેપારમાં લાભ થાય. રોજગારમાં વૃદ્ધિ થાય. પ્રસન્નતા રહે. સુખના સાધનો પર વ્યય થાય. લોભ ન કરવો.

કન્યા (પ,ઠ,ણ) –

લગ્નનો પ્રસ્તાવ મળી શકે. પાર્ટી અને પ્રવાસનું આયોજન બને. સ્વાદિષ્ટ ભોજનનો લાભ મળે. વિદ્યાર્થી વર્ગને સફળતામાં મળે. પ્રસન્નતામાં વધારો થાય. કારોબારમાં વધારો થાય. લોભ ન કરવો.

તુલા (ર,ત) –

ખરાબ સમાચાર મળી શકે. ભાગદોડ રહે. બોલવામાં ધ્યાન રાખવું. અપેક્ષિત કામમાં વિલંબ થાય. કોઈ પોતાના વ્યવહારથી દુઃખ થાય. ધંધો સંતોષજનક રહે. અજાણ્યા પર વિશ્વાસ ન કરવો.

વૃશ્ચિક (ન,ય) –

શંકા રહે. અકસ્માતથી બચવું. નિર્ણય લેવામાં ધ્યાન રાખવું. પ્રયત્નો સફળ રહે. માન-સમ્માન મળે. કોઈ યુવાનની મદદ મળે. સુખના સાધનો પર ખર્ચ થાય. નસીબનો સાથ મળે. લોભ ન કરવો. ઘર-બહાર પ્રસન્નતા રહે.

ધન (ભ,ધ,ફ,ઢ) –

કોઈ કામ ન હોવાથી ચિંતા રહે. થાક લાગે. ઘરમાં મહેમાનનું આવવાનું થાય. સારા સમાચાર મળી શકે. ગુસ્સા પર કાબુ રાખવો. વિવેકથી કામ કરવું. લાભમાં વધારો થાય. બીજાના ઝઘડામાં ન પડવું. માથામાં પીડા થઇ શકે.

મકર (ખ,જ) –

ભાગ્યોન્ન્તીના પ્રયત્નોમાં સફળતા મળે. ધંધાનું વાતાવરણ અનુકુળ રહે. અપ્રત્યાશિત લાભ થાય. વેપાર ઠીક ચાલે. નોકરીમાં પ્રોમોશન થઇ શકે. કોઈ મોટી સમસ્યાનો હલ નીકળે. પ્રસન્નતા રહે. થાક લાગે. લોભ ન કરવો.

કુંભ (ગ,શ,સ,ષ) –

કુસંગતિથી હાનિ થાય. બીજાની વાતમાં ન આવવું. ગુસ્સા પર કાબુ રાખવો. વધારાનો ખર્ચ થાય. અપેક્ષિત કામ બગડી શકે. ઉતાવળ ન કરવી. ચિંતા અને તણાવ રહે. ધંધો ઠીક ચાલે. આવકમાં ઘટાડો થાય. પાર્ટનર સાથે મતભેદ રહે.

મિન (દ,ચ,ઝ,થ) –

લાભ અને યશપ્રાપ્તિના પ્રયાસ સફળ રહે. વ્યવસાયિક યાત્રા અનુકુળ રહે. ધંધામાં લાભ થાય. આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થાય. ભય રહે. પરિવારની ચિંતા રહે. સ્વાસ્થ્ય નબળું રહે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here