કેવી રહેશે આપની 26/02/2020, વાંચો આજનું રાશિફળ

0
12

મેષ (અ,લ,ઈ) –

 • મન વિચારમાં મગન થઈ જાય
 • આરોગ્ય જાળવવું
 • શાંતિથી દિવસ પસાર કરવો
 • પરદેશના કાર્યો થઈ શકે

વૃષભ (બ,વ,ઉ)

 • લાભ મળતો જણાય છે
 • સુખ-સંપત્તિ વધી જાય
 • ગૂઢજ્ઞાનમાં રસ જાગે
 • બપોર પછી ધનલાભ રહે

મિથુન (ક,છ,ઘ) –

 • સંતાન સંબંધી કાર્યો રહે
 • ભાષામાં જાળવવું
 • થોડી મુશ્કેલી સર્જાય
 • શાંતિથી દિવસ વિતાવવો

કર્ક (ડ,હ) –

 • થોડા લાગણીશીલ થઈ જવાય
 • ધનપ્રાપ્તિ થઈ શકે છે
 • આવક મળી શકે છે
 • પ્રેમ સંબંધો ખીલી ઊઠે

સિંહ (મ,ટ) –

 • જીવનસાથી સાથે ચર્ચા થાય
 • આરોગ્ય જાળવવું
 • ખોટા મતભેદ ન કરવા
 • મનમાં શુભકાર્યો કરવાની ઇચ્છા થાય

કન્યા (પ,ઠ,ણ) –

 • નોકરીમાં સાચવવું
 • આરોગ્ય બાબતે ચિંતા સતાવે
 • નવી તક મળી શકે
 • જૂના રોકાણથી લાભ

તુલા (ર,ત) –

 • ખોટા કકળાટથી બચવું
 • તમે સારી રીતે કાર્ય કરશો
 • તમારી કલ્પનાશક્તિ બળવાન
 • ગુસ્સા ઉપર કાબૂ રાખજો

વૃશ્ચિક (ન,ય) –

 • સરકારી કાર્યો થાય
 • હિંમત રાખવી પડે
 • મુશ્કેલી જતી રહે
 • શાંતિથી નિર્ણય લેવો

ધન (ભ,ધ,ફ,ઢ) –

 • માતાનું આરોગ્ય જાળવવું
 • તમારે પણ આરોગ્ય સાચવવું
 • ગણેશજીની ઉપાસના કરવી
 • ખોટી ચર્ચાથી દૂર રહેવું

મકર (ખ,જ) –

 • વારસાઈ સંબંધે ચર્ચા થાય
 • મનમાં થોડી અવઢવ થાય
 • સંતાનનો પ્રવાસ રહે
 • શાંતિથી દિવસ વીતે

કુંભ (ગ,શ,સ,ષ) –

 • મનમાં શુભભાવ જાગે
 • ત્યાગવૃત્તિ જાગે
 • ભક્તિ તરફ મન વળે
 • ચિંતન-મનન થાય

મિન (દ,ચ,ઝ,થ) –

 • વિદ્યાર્થીઓએ સાચવવું
 • સંતાન લક્ષી પ્રશ્નો જોવા પડે
 • ઈલેક્ટ્રોનિક સાથેનાને લાભ
 • જમીન-મકાનથી પણ સુખ મળે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here