કેવી જશે આપની 04/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

0
38

 પંચાગ

તારીખ  – ૪ જાન્યુઆરી ૨૦૧૯, શનિવાર
તિથિ     – પોષ સુદ નવમી
રાશિ     – મીન (દ, ચ, ઝ, થ)
નક્ષત્ર    – રેવતી (ઓમ્‌ રેવત્યૈ નમઃ)
યોગ      – શિવ
કરણ     – બાલવ

દિન મહિમા 

• સ્થિરયોગ, વ્રજમૂસળ યોગ સૂર્યોદયથી સવારે ૧૦.૦૬
• હનુમાનજીના મંદિરેજવું
• સિંદૂરનુંતિલકકરવું
• રાહુકાલ સવારે ૯.૦૦ થી ૧૦.૩૦
• શુભ ચોઘડીયું સવારે ૮.૩૭થી ૯.૫૯ સુધી

કેવી જશે આપની 04/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) 

• આયોજન કરવું પડશે
• સંતુલન રાખવું પડશે
• પ્રેમ સંબંધો ખીલશે
• ધનપ્રાપ્તિથશે

વૃષભ (બ,વ,ઉ) 

• આરોગ્યજાળવજો
• થોડી મુશ્કેલી દેખાય છે
• દાક્તરી તપાસ કરાવી લેજો
• ચિંતાવધુથાય

મિથુન (ક,છ,ઘ) 

• આળસ વર્તાય
• થોડોથાકવર્તાય
• જિદ્દીપણુંટાળવું
• વિષ્ણુદેવની ઉપાસનાકરવી

કર્ક (ડ,હ) 

• વેવિશાળના યોગ છે
• શુભપ્રસંગ બને
• કાર્યમાં શુભ સમાચાર મળે
• ઉત્સાહમાં ઉમેરોથાય

સિંહ (મ,ટ) 

• નવીઆશાજાગે
• ધનપ્રાપ્તિથાય
• જૂની મુશ્કેલીહળવીથાય
• ઉત્સાહવધશે

કન્યા (પ,ઠ,ણ)

• પરિસ્થિતિબદલાશે
• તમારાવિચારો પણ બદલાશે
• મોટાભાઈ સાથે સંબંધો સુધરશે
• હકારાત્મક વલણબનશે

તુલા (ર,ત)

• નવીઆશાજાગશે
• વેપારમાં નવીતક મળે
• પૈસાકમાવાનો નવોવિચાર સૂઝે
• ધનપ્રાપ્તિથાય

વૃશ્ચિક (ન,ય) 

• પ્રેમ સંબંધબંધાય
• સંબંધો મજબૂતબને
• ભૌતિક સુખ મળે
• પ્રવાસના યોગ છે

ધન (ભ,ધ,ફ,ઢ) 

• કડકનિર્ણય લેવા પડે
• નિયમોઅનુસાર ચાલવું પડે
• વડીલોથી લાભ
• થોડોવિવાદથાય

મકર (ખ,જ) 

• ભાગીદારી મજબૂતબને
• સુખ-સમૃદ્ધિવધે
• કાર્યઆગળ વધે
• વેપારમાં પ્રગતિજણાય

કુંભ (ગ,શ,સ,ષ) 

• કાર્યકરવાનોઉત્સાહવધુ
• મનમાં સંકલ્પ-વિકલ્પ થાય
• પણ, થોડા પાછા પડાય
• થોભો અનેરાહજુઓની નીતિ પણ રાખવી

મિન (દ,ચ,ઝ,થ) 

• શુભ સમાચાર મળે
• કાર્યઆગળ ધપે પણ નકારાત્મકતારહે
• થોડોઅંતરાયઆવે
• મિશ્ર દિવસ વિતશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here