Monday, October 25, 2021
Homeકેવી રહેશે આપની 06/11/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય
Array

કેવી રહેશે આપની 06/11/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઇ) : રોજગારીની નવી તકો મળે. માનસિક ચિંતા હળવી બને. આવકનું પ્રમાણ જળવારી રહે. આકસ્મિક ધન લાભ.

વૃષભ (બ,વ,ઉ) : નોકરિયાતવર્ગને ઉપરી અધિકારીનું માર્ગદર્શન મળે. પ્રમોશન મલે. આવકનું પ્રમાણ જળવાયેલું રહે.

 

મિથુન (ક,છ,ઘ) : આકસ્મિક ધનલાભ થાય. સ્વાસ્થ્ય સારુ રહે. આવકમાં વધારો થાય. વડીલોનું માર્ગદર્શન મળી રહે.

 

કર્ક (ડ,હ) : ઇષ્ટદેવની કૃપાથી રાહત ધાર્મિક ઉપાસનાથી લાભ, વાતાવરણ સુમેળભર્યું રહે. માનસિક ચિંતા હળવી બને.

 

સિંહ (મ,ટ) : સટ્ટાકિય બાબતોથી સંભાળવું નાણાંકીય સ્થિતિ મજબૂત બને. આવકનું પ્રમઆમ જળવાઈ રહે.

 

કન્યા (પ,ઠ,ણ) : જમીન-મકાન, વાહનનોયોગ, આરોગ્ય સુખાકારી વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બને.

 

તુલા (ર,ત) : ધર્મઆધ્યાત્મિક ક્ષેત્રે રુચિ વધતી જણાય. યાત્રા પ્રવાસનું આયોજન થાય. આરોગ્ય સંભાળવું.

 

વૃશ્વિક (ન,ય) : દિવસ આનંદમય પસાર થાય. કૌટુંબિક વાતાવરણ સુમેળ ભર્યું રહે. યાત્રા-પ્રવાસ શક્ય બની રહે.

 

ધન (ભ,ધ,ફ) : માનસિક ચિંતા હળવી બને. રાજકીય ક્ષેત્રે લાભ થશે, પરંતુ જવાબદારીમાં વધારો થઈ શકે છે.

 

મકર (ખ,જ) : કાયદાકીય પ્રશ્નો હલ થાય. માનસિક ચિંતા ઓછી થાય. નોકરીમાં ફાયદો. આવકનું પ્રમાણ જળવાઈ રહે.

 

કુંભ (ગ,શ,સ) : વારસાગત મિલકતના પ્રશ્નો હલ થાય. આરોગ્ય સાચવવું, અભ્યાસમાં પ્રગતિ. લગ્નઉત્સુકો માટે ઉત્તમ સમય.

 

મીન (દ,ચ,ઝ,થ) : નોકરી ધંધામાં પ્રગતિ. ધંધાનું આયોજન સફળ બને. માનસિક ચિંતા હળવી બને. સમય શુભ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments