કેવી જશે આપની 07/03/2020,વાંચો આપનું રાશિ ભવિષ્ય

0
29

મેષ (અ,લ,ઈ):- 
આજનો દિવસ મધ્યમ રહે.
આપનું મન આજે પ્રસન્ન રહેશે.
આકસ્મિક લાભનાં યોગ છે .
મીત્રો સાથે મતભેદ થવાની સંભાવના, સાચવવું.

વૃષભ (બ,વ,ઉ):- 
પારિવારિક તનાવ જણાય.
જમીન મકાનનાં કામ આજે હાથમાં લેવા નહીં, મુશ્કેલી જણાય
આજનાં દિવસે કાર્યક્ષેત્રે વાતાવરણ અનુકૂળ.
દિવસ દરમિયાન કામકાજમાં સફળતા જણાય.

મિથુન (ક,છ,ઘ) :- 
માનસિક અશાંતિ જણાય
ભાગ્યોદય માટે મધ્યમ દિવસ.
આવકમાં સાધારણ વધારો.
કૌટુંબીક કાર્યોથી લાભ.

કર્ક (ડ,હ) :-  
વિદ્યાર્થિઓને સફળતા મળશે
સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી.
ઉપરી અધીકારીથી લાભ થાય.
પ્રભુ પરની આસ્થામાં વધારો થશે.

સિંહ (મ,ટ):- 
કામકાજમાં વૃદ્ધિ થાય.
આવક જાવક જળવાઇ રહે.
સંતાનોથી સારા સમાચાર.
પ્રિયજનને ભેટ સોગાદ આપો.

કન્યા (પ,ઠ,ણ):- 
સ્વાસ્થ્યની બાબતમાં કાળજી રાખવી.
પારિવારિક સમસ્યાઓમાં સમાધાન મળશે.
દાપત્યજીવનમાં મધુરપ રહેશે.
ભાગીદારીવાળા કામથી લાભ થશે.

તુલા(ર,ત) :-  
નોકરીયાતને ઉપરી વર્ગથી પરેશાની રહેશે.
કામકાજનો બોજો અધિક રહેશે.
સગા સબંધીથી લાભ થશે.
શત્રુઓ પરાજીત થશે.

વૃશ્ચિક  (ન,ય) :- 
રાજકિય મહત્વાકાંક્ષા પુરી થશે.
કૌટુબીક બાબતનાં પ્રશ્નો હળવા બનશે.
ધંધામાં કરેલાં આયોજનો સફળ થશે.
વાહન ચલાવવામાં સાવધાની રાખવી.

ધન  (ભ,ધ,ફ,ઢ):- 
આર્થિક પાસુ મજબૂત બનશે
વ્યવસાયિક-પારિવારિક સમસ્યા રહેશે.
માન સન્માન પ્રાપ્ત થશે.
આવક જાવક જળવાઇ રહેશે.

મકર (ખ,જ) :- 
પારિવારિક પ્રસંગોમાં ઉત્સાહ જળવાઇ રહેશે.
તબીયત બાબતે કાળજી રાખવી.
અમુલ્ય વસ્તુની પ્રાપ્તિ થશે.
નજીકનાં સુખનું જ ધ્યાન કરો.

કુંભ (ગ,શ,ષ,સ):- 
વ્યવસાયક્ષેત્રમાં તકલીફ જણાશે.
વાણી ઉપર નિયંત્રણ રાખવુ જરૂરી છે.
રોજગારક્ષેત્રમાં પ્રગતિ થશે.
નવાં સબંધોમાં વૃદ્ધિ થશે

મીન (દ,ચ,ઝ,થ) :-  
જીવનસાથી અને ભાગીદારોનો પૂર્ણ સહયોગ મળશે.
પારિવારિક વૈચારિક મતભેદ રહેશે.
ધન પદ પ્રતિષ્ઠામાં વૃધ્ધી થશે.
નવાં કામકાજ માટે ઉત્તમ દિવસ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here