કેવી જશે આપની 07/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

0
19

મેષ (અ,લ,ઈ) –

 • તમારો અભિગમ સાચો ઠરશે
 • તમારો પ્રભાવ જળવાશે
 • તર્ક શક્તિ ઉત્તમ બનશે
 • વિદ્યાર્થીને લાભપ્રદ સમય
 • લેખન વ્યવસાયમાં મદદરૂપ

વૃષભ (બ,વ,ઉ) 

 • નોકરીમાં થોડા વિવાદ થાય
 • વકીલો માટે ઉત્તમ સમય
 • ધન-સંપત્તિનું આયોજન થાય
 • રાત્રે ઊંઘમાં ખલેલ પડે
 • ઘરમાં અસંતોષ જણાય

મિથુન (ક,છ,ઘ) –

 • મુસાફરી રહે
 • ડેરી વ્યવસાયને સરળતા
 • લેખન પ્રવૃત્તિ થાય
 • મુસાફરીના યોગ છે
 • સંતાનના કાર્યોમાં વ્યસ્તતા રહે

કર્ક (ડ,હ) –

 • પરદેશ સંબંધી ચર્ચા થાય
 • ધનપ્રાપ્તિના યોગ છે
 • વિકાસની નવી તકો શોધશો
 • શુભ દિવસ વિતશે
 • રાત્રે વાંચનની ઇચ્છા થાય

સિંહ (મ,ટ) –

 • ત્યાગની ભાવના જાગશે
 • ઈશ્વરની ભક્તિમાં મન પરોવાય
 • વિદ્યાર્થીઓને અભ્યાસમાં મન પરોવાય
 • નવી પ્રાપ્તિ થઈ શકે છે
 • પણ, થોડી રાહ જોવી પડશે

કન્યા (પ,ઠ,ણ) –

 • સુખ-સંપત્તિ પાછળની દોટ રહે
 • માર્કેટીંગમાં સફળતા મળે
 • વ્યસ્તતા વધુ રહે
 • સરકારી કાર્યોમાં સફળતા
 • ઘરમાં વાદવિવાદ થાય

તુલા (ર,ત) –

 • પ્રેમ સંબંધમાં ખટરાગ થાય
 • મિત્રો સાથે થોડી તકરાર થાય
 • વેપારમાં લાભ થઈ શકે
 • કાર્યમાં સફળતા મળે
 • ઉશ્કેરાટ ઉપર કાબૂ રાખજો

વૃશ્ચિક (ન,ય) –

 • જીવનસાથી સાથે વિવાદ થાય
 • હિસાબ-કિતાબ થશે
 • ચામડીની બિમારીથી સાચવજો
 • આંખોની પીડા સતાવે
 • દાક્તરી મુલાકાત થઈ શકે

ધન (ભ,ધ,ફ,ઢ) –

 • વણજોઈતી પરિસ્થિતિ આવી જાય
 • ઘરમાં તકરાર થઈ શકે
 • માતાનું આરોગ્ય જાળવજો
 • શાંતિથી દિવસ પસાર કરજો
 • આરોગ્ય જાળવજો

મકર (ખ,જ) –

 • તમારી પ્રાર્થના ફળશે
 • નવી દિશા મળશે
 • વારસાઈના પ્રશ્નો સરળ બને
 • અણધારી મદદ મળશે
 • ખોટી ચિંતા ન કરતા

કુંભ (ગ,શ,સ,ષ) –

 • પ્રવાસમાં મોજમજા થાય
 • સંયમ રાખજો
 • વ્યસન હોય તો ટાળજો
 • સહકાર મળશે
 • કાર્યમાં ભાગ્યનું બળ ભળશે

મિન (દ,ચ,ઝ,થ) –

 • લોન માટે કાર્યવાહી થશે
 • સેવાકાર્યો થશે
 • જ્યોતિષ ઉપર શ્રદ્ધા વધશે
 • પ્રવાસમાં અવરોધ સર્જાય
 • માતાનું આરોગ્ય જાળવજો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here