કેવી જશે આપની 09/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

0
9

મેષ (અ,લ,ઈ) –

  • દિલ દુભાવાની શક્યતા છે
  • મન મક્કમ રાખજો
  • ધનલાભ થશે
  • શુભ સમાચાર મળશે
  • તમારી સ્થિતિ મજબૂત છે.

વૃષભ (બ,વ,ઉ) –

  • ખોટા આંધળૂકીયા ન કરતા
  • ધ્યાનથી પગલું ભરજો
  • દાન-ધર્માદો થશે
  • ઉદાર હાથે કંઈક આપશો
  • ભક્તિ કરવાનો દિવસ છે

મિથુન (ક,છ,ઘ) –

  • મનમાં ખુશી થશે
  • આરોગ્યની જાળવજો
  • તકને ઠુકરાવશો નહીં
  • જે થશે તે ન્યાય હશે
  • ધનલાભની તકો મળશે

કર્ક (ડ,હ) –

  • પ્રવાસની શક્યતા છે
  • પરદેશ જવા માટે સક્રીય થશો
  • કાર્યક્ષેત્રે પરિવર્તન આવે
  • બદલીની શક્યતા છે
  • આનંદમય દિવસ છે

સિંહ (મ,ટ) –

  • આજે પૈસા ગણવાના છે
  • ધનલાભ વધુ દેખાય છે
  • કાર્ય સફળ થશે
  • નોકરીની તકો ઉજ્જવળ છે
  • ઘરમાં સુખ સમૃદ્ધિ વધશે

કન્યા (પ,ઠ,ણ) –

  • પૂર્વે કરેલું ઊગી નીકળશે
  • ધનલાભ દેખાય છે
  • યશ-માન-પ્રતિષ્ઠા વધે
  • રાજકીય દબદબો વધશે
  • ઈશ્વરમાં ખૂબ શ્રદ્ધા વધશે

તુલા (ર,ત) –

  • મિત્રો તેમજ વડીલોથી લાભ
  • તમારી જીત થશે
  • સુખમાં ઉમેરો થશે
  • ઘરનું સ્વપ્ન સાકાર થાય
  • પરદેશના કાર્યો સિદ્ધ થાય

વૃશ્ચિક (ન,ય) –

  • સંતાન સંબંધી કાર્યો થશે
  • બે જુદી જુદી તક મળશે
  • શું કરવું તે પ્રશ્ન થશે
  • પરદેશની તકો દેખાય છે
  • પરદેશ સાથે સંકળાયેલા કાર્યો સિદ્ધ થાય

ધન (ભ,ધ,ફ,ઢ) –

  • આરોગ્ય સુધરશે
  • કોઈ શુભ સમાચાર મળે
  • સરકારી કાર્યો થશે
  • રાજકીય સિદ્ધિ મળે
  • જમીન-મકાનના કાર્યો સરળ બને

મકર (ખ,જ) –

  • ધન સંબંધી કાર્યો થશે
  • આવકની તકો મળશે
  • સંતાન સંબંધી સુખ મળે
  • આજે શુભ દિવસ છે
  • આનંદમાં વિશેષ ઉમેરો થશે

કુંભ (ગ,શ,સ,ષ) –

  • ઊચ્ચ પદે બેઠેલા વ્યક્તિથી લાભ
  • જક્કી વલણ ત્યાગજો
  • જે મળ્યું છે તે સ્વીકારો
  • મનમાં રીસ ચઢી જશે
  • શાંત રહેજો

મિન (દ,ચ,ઝ,થ) –

  • આનંદ-ઉલ્લાસનો દિવસ
  • પરિવારમાં ખુશીની લહેર
  • ઘરમાં ધર્મકાર્યો થાય
  • કાર્યક્ષેત્રે પણ ધર્મકાર્યો થાય
  • જીવમાં સુખનો અનુભવ થાય