કેવી જશે આપની 1/1/2020 ,વાંચો આપનું આજનું રાશિફળ

0
13

મેષ (અ,લ,ઈ) –

 • નિર્ણયમાં સાવધાની રાખવી
 • અચાનક પરિવર્તન આવે
 • જીવનસાથી સાથે પ્રવાસ થાય
 • ચામડીની બિમારીથી સાચવવું
 • ભગવાનનું સ્મરણ વધુ થાય

વૃષભ (બ,વ,ઉ) –

 • લખાણ સંબંધી કાર્યો થાય
 • પ્રવાસ પણ થશે
 • શાંતિથી દિવસ પસાર થશે
 • કોઈ કરારના કાગળ થાય
 • કમિશનની આવક થઈ શકે

મિથુન (ક,છ,ઘ) –

 • કોમ્પ્યુટર ક્ષેત્રે લાભ
 • વકીલોને લાભ
 • સંતાનથી લાભ
 • તર્કશક્તિ સારી રહે
 • ધનલાભ થઈ શકે

કર્ક (ડ,હ) –

 • નોકરીમાં સ્થાન પરિવર્તન થાય
 • જવાબદારીમાં ઉમેરો થાય
 • તમને નવી તક મળે
 • સહકર્મચારી તરફથી સહકાર

સિંહ (મ,ટ) –

 • ધર્મપ્રવાસ રહે
 • પ્રેમસંબંધ મજબૂત રહેશે
 • નવો પ્રેમી મળી શકે
 • વેપારમાં મુઝવણ
 • બ્યુટીશીયનને લાભ

કન્યા (પ,ઠ,ણ) –

 • વેપારમાં સફળતા
 • જમીનના કાર્યો આગળ ધવે
 • વૈભવમાં ઉમેરો થાય
 • ધનપ્રાપ્તિ થશે
 • પરિવારમાં દલીલ વધુ થશે

તુલા (ર,ત) –

 • મોટાભાઈ બહેન દ્વારા લાભ
 • મિત્રો મદદરૂપ થશે
 • ધનપ્રાપ્તિ થશે
 • સહકર્મચારીની તકલીફ
 • કાર્યમાં અંતરાય આવશે

વૃશ્ચિક (ન,ય) –

 • ઘર વેચવાની ઇચ્છા થાય
 • નવા ઘર બાબતે ચર્ચા થાય
 • જીવનસાથી સાથે સુમેળ
 • શંકા-કુશંકા થાય
 • શાંતિથી દિવસ પસાર કરવો

ધન (ભ,ધ,ફ,ઢ) –

 • માતા સાથે મતભેદ
 • નવું વાહન લેવાય
 • શરદીજન્ય રોગથી સાચવવું
 • વેપારમાં લાભ
 • લાભ થાય તેવી પૂર્ણ શક્યતા

મકર (ખ,જ) –

 • પૈસા બાબતે રકઝક થાય
 • ભાગ્ય ઉજળું બને
 • જમીન-મકાનનું કાર્ય થાય
 • નવું વાહન લેવાના યોગ
 • આવકમાં વૃદ્ધિ

કુંભ (ગ,શ,સ,ષ) –

 • લાભ પ્રબળ છે
 • કાર્યમાં સફળતા
 • યશમાં ઉમેરો થાય
 • જીવનસાથી વધુ પ્રભાવી બને
 • દૈનિક આવકમાં વૃદ્ધિ

મિન (દ,ચ,ઝ,થ) –

 • હિંમતથી આગળ વધજો
 • થોડા અંતરાય આવશે
 • પણ, ઉકેલ મળશે
 • જીવનસાથી પૈસા બાબતે વઢે
 • મતભેદ શક્ય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here