કેવી જશે આપની 11/03/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

0
25

પંચાગ

તા. 11 માર્ચ 2020, બુધવાર

તિથિ- ફાગણ વદ બીજ

રાશિ- કન્યા (પ, ઠ, ણ)

નક્ષત્ર- હસ્ત

યોગ- ગણ્ડ

કરણ- ગર

દિન મહિમા

 • રાજયોગ સાંજે 7.01 થી સૂર્યોદય સુધી
 • વ્યતિપાત મહાપાત યોગ રાત્રે 8.58 થી રાત્રે 1.05
 • શુભ ચોઘડીયું 11.21 થી 12.50
 • રાહુકાલ બપોરે 12.00 થી 1.30

મેષ (અ,લ,ઈ) 

 • શુભ સમાચાર મળી શકે
 • તમારું કાર્ય પ્રગતિમાં છે
 • ધન સંબંધી વાત હોઈ શકે છે
 • શાંતિથી દિવસ પસાર થાય

વૃષભ (બ,વ,ઉ) 

 • સંતાન સંબંધી કાર્યો થાય
 • કોઈ પ્રવાસ પણ થાય
 • મનમાં ધર્મવૃત્તિ રહે
 • પોતાની ભૂલનો અહેસાસ થાય

મિથુન (ક,છ,ઘ) 

 • મનની વાત દિલમાં દબાવી ન રાખવી
 • થોડા લાગણીશીલ થઈ જવા
 • સંતાન સંબંધી કાર્યો થાય
 • ચામડીના દર્દથી સાચવવું

કર્ક (ડ,હ) 

 • લાંબાગાળાના આયોજન થાય
 • પરદેશની તકો નકારી નથી શકાતી
 • સફળતા માટે આયોજન થાય
 • ઊંડું મનોમંથન રહેશે

સિંહ (મ,ટ) 

 • તમારું ડહાપણ ખીલી ઊઠે
 • સમજ પૂર્ણકળાએ કાર્યરત થાય
 • તમને સફળતાની દિશામાં દોરી જાય
 • આજે તર્કશક્તિ પણ ખીલી ઊઠે

કન્યા (પ,ઠ,ણ) 

 • નુકસાન ભણી ન જોવું
 • જે થઈ ગયું તે થઈ ગયું
 • ખોટા વિચારો ન આવવા દેવા
 • બીજો ફાયદો આવી રહ્યો છે

તુલા (ર,ત) 

 • વેપારમાં સાચવવું
 • જે કાર્ય કરો તે ચોક્કસ કરવું
 • કોઈ બોલીને ફરી ન જાય તે જોવું
 • અચાનક પ્રવાસ થાય

વૃશ્ચિક (ન,ય) 

 • ભાગીદારી પેઢી મજબૂત બને
 • બીજાનો સહકાર મળી જશે
 • આજે સફળ થવાના યોગ છે
 • મન પ્રફુલ્લિત રાખજો

ધન (ભ,ધ,ફ,ઢ) 

 • પિતા સાથે સુમેળ રાખજો
 • ખરાબ પરિસ્થિતિ નીકળી ગઈ છે
 • થોડી રાહ જુવો
 • નવા કાર્યોનો આરંભ થઈ જશે

મકર (ખ,જ) 

 • જેની રાહ જુઓ છો તે મળશે
 • ભગવાન તેનો નિર્ણય જણાવી દેશે
 • પારિવારીક લાભ મળે
 • શાંતિથી દિવસ વીતે

કુંભ (ગ,શ,સ,ષ) 

 • પરિવર્તન આવશે
 • તમે મુશ્કેલીમાંથી બચી જશો
 • તમારી પરીક્ષા પૂરી થઈ સમજજો
 • સારા દિવસો દૂર નથી

મિન (દ,ચ,ઝ,થ) 

 • અચાનક લાભ મળે
 • દેવદૂત બનીને કોઈ આવે
 • તમારો જૂનો પ્રશ્ન ઉકલી શકે
 • શુભ સમય સમજજો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here