કેવી જશે આપની 14/03/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

0
18

મેષ (અ, લ, ઈ)

શુભ રંગ: લાલ શુભ અંક: ૧-૮ કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યુ બની રહે. રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે. સમય સાનુકૂળ બની રહે.

વૃષભ (બ, વ, ઉ)

શુભ રંગ: સફેદ શુભ અંક: ૨-૭ સ્થાવર મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની રહે. ચિંતા હળવી બને.

મિથુન (ક, છ, ઘ) 

શુભ રંગ: લીંબુડીયો શુભ અંક: ૩-૬ ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે રુચિ વધતી જોવા મળે. આરોગ્ય સુખમય બની રહે. જમીન સંબંધી પ્રશ્નો હલ થઈ શકે.

કર્ક (ડ, હ)

શુભ રંગ: દૂધિયો શુભ અંક: ૪ ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઈ શકે છે. જમીન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. ચિંતા હળવી બની શકે.

સિંહ (મ, ટ)

શુભ રંગ: સોનેરી શુભ અંક: ૫ વારસાગત મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. દિવસ આનંદમય પસાર થઈ શકે. રોજગારીની તક મળે.

 

કન્યા (પ, ઠ, ણ)

શુભ રંગ: લીલો શુભ અંક: ૮-૩ નોકરિયાત વર્ગને પદોન્નતિ શક્ય બની રહે. આરોગ્ય સુખમય બની રહે. અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે.

તુલા (ર, ત)

શુભ રંગ: સફેદ શુભ અંક: ૭-૨ ભાગ્યોદયની તક મળી શકે છે. રોજગાર સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. યાત્રા-પ્રવાસ શક્ય બની રહે.

વૃશ્ચિક (ન, ય)

શુભ રંગ: લાલ શુભ અંક: ૮-૧ મહત્ત્વનાં નિર્ણય લેવામાં આવી શકે છે. આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. ચિંતા દૂર થઈ શકે છે.

 

ધન (ભ, ધ, ફ, ઢ)

શુભ રંગ: પીળો શુભ અંક: ૯-૧૨ સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. રોજગાર સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. વેપારમાં પ્રગતિ શક્ય.

મકર (ખ, જ)

શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૦-૧૧ સ્પર્ધાત્મક બાબતોમાં સફળતા મળી શકે છે. વિદેશથી શુભ સમાચાર મળી શકે. ભાગ્યોદયની તક મળી શકે.

કુંભ (ગ, સ, શ, ષ)

શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૧-૧૦ અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. સામાજિક યશ-પ્રતિષ્ઠામાં વધારો શક્ય.

મીન (દ, ચ, ઝ, થ)

શુભ રંગ: પીળો શુભ અંક: ૧૨-૯ નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જોવા મળે. આરોગ્ય સુખમય બની રહે. જમીન સંબંધી પ્રશ્નો હલ થઈ શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here