કેવી જશે આપની 17/1/2020 ,વાંચો આપનું આજનું રાશિફળ

0
20

મેષ (અ,લ,ઈ)

 

 • સંસારના રંગરાગ વધુ થાય
 • સંયમ રાખવો
 • પ્રેમ સંબંધમાં તકરાર થાય
 • મન થોડું પાછું પડે
 • વૈભવીપણું પણ પ્રાપ્ત થાય

વૃષભ (બ,વ,ઉ) 

 

 • જમીન મકાનના કાર્યોમાં વ્યસ્તતા
 • આવક વધશે
 • નવસર્જન થશે
 • એકલા રહેવાની ઇચ્છા થાય
 • ખોટા અભિમાનનો ત્યાગ કરવો

મિથુન (ક,છ,ઘ) 

 

 • નવા મકાનના કાર્યોમાં વ્યસ્ત
 • થોડું ચિંતન વધુ થાય
 • નોકરીમાં લાભ મળે
 • મુસાફરી થઈ શકે છે
 • પરદેશના કાર્યો થાય

કર્ક (ડ,હ) 

 

 • આત્મભોગ આપવો પડે
 • આવક-જાવક બેઉ રહેશે
 • સંઘર્ષથી દૂર રહેજો
 • શુભ સમાચાર મળશે
 • વિજય પતાકા લહેરાશે

સિંહ (મ,ટ) 

 

 • રાજનીતિમાં સફળતા
 • અચાનક કાર્ય બદલાય
 • સફળતા મળશે
 • સરકારી કાર્યોમાં શફળતા મળે
 • ઘરમાં આનંદ અનુભવાય

કન્યા (પ,ઠ,ણ) 

 

 • પિતા તરફથી લાભ
 • શુભ પ્રસંગનું આયોજન થાય
 • આંધળૂકીયા ન કરવા
 • શાંતિ રાખવી
 • પ્રેમ અને હિંમતથી કાર્ય થશે

તુલા (ર,ત) 

 

 • ઘર બાબતે અવઢવ રહે
 • નોકરીના વિકલ્પ બાબતે ચર્ચા
 • ટૂંકા પ્રવાસે જવાનું થાય
 • ભાગ્યનો સાથ મળે
 • શુભ સમાચાર મળશે

વૃશ્ચિક (ન,ય) 

 

 • જીવનસાથી બળવાન બને
 • ભાગ્ય તેમને સાથ આપે
 • જાહેરજીવનમાં સાથ મળે
 • મોટા કાર્યક્રમમાં ભાગ લેવાનું થાય
 • ધનલાભ શક્ય છે

ધન (ભ,ધ,ફ,ઢ) 

 

 • ઘરમાં બદલાવ આવે
 • માતાનું આરોગ્ય સાચવવું
 • ધનલાભ થશે
 • એકાઉન્ટ ક્ષેત્રે વ્યસ્તતા રહે
 • વેપારમાં વૃદ્ધિ રહે

મકર (ખ,જ) 

 

 • આવક-જાવક જાળવજો
 • પ્રગતિ શક્ય છે
 • મતભેદનો અંત આવશે
 • સમાધાન કરજો
 • સાસરીપક્ષે સુખ મળશે

કુંભ (ગ,શ,સ,ષ) 

 

 • મિત્રો દ્વારા લાભ
 • વડીલો મદદે આવશે
 • ભાગીદારી ફળશે
 • કંઈક છોડવાની ઇચ્છા થાય
 • મનમાં ત્યાગભાવના વધે

મીન (દ,ચ,ઝ,થ) 

 

 • જૂનામાંથી નવું પ્રાપ્ત થાય
 • જૂની વિચારસરણીનો અંત આવે
 • જીવનસાથીનું મનોબળ વધે
 • થોડી આળસ આવે
 • મોજમજા કરવાની ઇચ્છા થાય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here