કેવી જશે આપની 18/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

0
44

પંચાગ

તિથિ પોષ વદ નોમ
રાશિ તુલા (ર, ત)
નક્ષત્ર સ્વાતિ ( ઓમ્‌ સ્વાત્યૈ નમઃ)
યોગ ધૃતિ
કરણ તૈતિલ

દિન મહિમા 

• સિદ્ધિયોગ અને સ્થિરયોગ સૂર્યોદયથી રાત્રે ૧૨.૨૭ સુધી
• બજરંગબાણ સ્તોત્રનો પાઠ કરવો
• સુંદરકાંડનો પાઠ કરી શકાય
• રાહુકાલ સવારે ૯.૦૦ થી ૧૦.૩૦
• શુભ ચોઘડીયું સવારે ૮.૪૦ થી ૧૦.૦૩

તારીખ તા. ૧૮ જાન્યુઆરી ૨૦૨૦, શનિવારનું રાશિફળ

મેષ (અ,લ,ઈ)

• મનમાં પાછી વૃત્તિ વળે
• થોડો પસ્તાવો થાય
• ભગવાન તરફ વૃત્તિ ઢળે
• મનોમંથન વિશેષ થાય

વૃષભ (બ,વ,ઉ) 

• આરોગ્ય જાળવજો
• દાક્તરી તપાસ થાય
• ધનની આવક થાય
• વેપારમાં લાભ થઈ શકે

મિથુન (ક,છ,ઘ) 

• કાર્યબોજ વધારે રહે
• બીજાની જવાબદારી ઉપાડવી પડે
• નોકરીમાં વ્યસ્તતા રહે
• પ્રવાસ પણ થઈ શકે

કર્ક (ડ,હ) 

• નવા કાર્યો થાય
• ધનલાભ થાય
• નવી તક પ્રાપ્ત થાય
• યશ-માન વધી શકે છે

સિંહ (મ,ટ) 

• સરકારી ફાયદો મળી શકે
• વડીલોથી લાભ થાય
• સંબંધીઓથી લાભ થાય
• સહકર્મીઓ સહકાર આપે

કન્યા (પ,ઠ,ણ) 

• પિતાનું આરોગ્ય જાળવજો
• જૂની મુશ્કેલી હળવી થાય
• આરોગ્ય સુધરે
• જૂની ઉઘરાણી છૂટી થાય

તુલા (ર,ત) 

• વેપારમાં લાભ
• સુખસંપત્તિમાં વધારો
• મન થોડું ગુંચવાય ખરું
• મિશ્ર દિવસ વિતશે

વૃશ્ચિક (ન,ય) 

• પરદેશથી ધનલાભ થાય
• વેપારમાં નવી તક મળે
• જીવનસાથીથી લાભ થાય
• માતાનું સુખ વિશેષ મળે

ધન (ભ,ધ,ફ,ઢ) 

• કંઈક છોડવાની ઇચ્છા થાય
• સ્થાળાંતર દર્શાવે છે
• આકસ્મિક લાભ મળે
• ધાર્મિક પ્રવાસ થાય

મકર (ખ,જ) 

• શુભ સમાચાર મળે
• સરકારી સહાય મળે
• પૈતૃક લાભ થાય
• વેપારમાં નવી આશા જન્મે

કુંભ (ગ,શ,સ,ષ) 

• નવી તકને ઓળખો
• ખોટો નિર્ણય લેવાઈ જશે
• ગુસ્સો ન કરવો
• મન પ્રસન્ન રાખવું

મીન (દ,ચ,ઝ,થ) 

• સંતાન સાથે મતભેદ થાય
• થોડી ચિંતા સતાવે
• વેપારમાં નવી તક મળે
• ધનપ્રાપ્તિનો માર્ગ મળે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here