કેવી જશે આપની 24/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

0
16

મેષ (અ,લ,ઈ)

 

 • ભૌતિક રંગરાગ વધી જશે
 • જીવનસાથીનો ઉશ્કેરાટ વધી જાય
 • જનનાંગોનમાં થોડી બળતરા થઈ શકે
 • ધનપ્રાપ્તિની તકો મળશે
 • કોઈકના દ્વારા અચાનક તક મળશે

વૃષભ (બ,વ,ઉ) 

 

 • ખુશીનો દિવસ પુરવાર થાય
 • બીજા તમારું માનશે
 • ધન પ્રાપ્તિનો માર્ગ મોકળો બને
 • જમીન-મકાનના કાર્યો સિદ્ધ થાય
 • સામાજિક પ્રસંગે ભાગ લેવાય

મિથુન (ક,છ,ઘ) 

 

 • કેટલાક પ્રશ્નો ઊભા રહેશે
 • પણ પરિસ્થિતિ સુધરશે
 • સુખ-વૈભવનો ઉમેરો થશે
 • મનધાર્યું થયાનો અહેસાસ થશે
 • આનંદ અને ઉત્સવનો સમય છે

કર્ક (ડ,હ) 

 

 • પરદેશના સમાચાર મળશે
 • નોકરીમાં યશ મળશે
 • કાર્યમાં સરળતા રહેશે
 • કુળદેવીની ઉપાસના કરજો
 • દેવદર્શન થઈ શકે છે

સિંહ (મ,ટ) 

 

 • હિંમતમાં ઉમેરો થાય
 • થોડો ગુસ્સો પણ વધે
 • નાણાંકીય આયોજન થાય
 • વાહન યોગ છે
 • નવું વાહન વસાવવાનો યોગ છે

કન્યા (પ,ઠ,ણ) 

 

 • ઘરમાં સમારકામ થઈ શકે
 • ઘરમાં કડીયાકામ શરૂ થઈ શકે છે
 • મુસાફરીનો યોગ છે
 • માતાનું આરોગ્ય જાળવવું
 • શરદી-ખાંસીથી બચવું

તુલા (ર,ત) 

 

 • ધાર્મિક પ્રવાસ દેખાય છે
 • કોઈ પદ મળી શકે છે
 • પરિવારમાં સુખશાંતિ રહે
 • ધનપ્રાપ્તિના યોગ છે
 • મોજશોખમાં પૈસા વધુ ખર્ચાશે

વૃશ્ચિક (ન,ય) 

 

 • જાહેરજીવનમાં યશ મળે
 • ચેરીટેબલ ટ્રસ્ટમાં લાભ થાય
 • જીવનસાથી તમારું કીધું કરશે
 • આનંદમાં દિવસ વિતે
 • હરવા-ફરવાની ઇચ્છા થાય

ધન (ભ,ધ,ફ,ઢ) 

 

 • તપસ્યાનું ફળ મળશે
 • તમારું કરેલું લેખે લાગશે
 • હરિફો નબળા પડશે
 • આપનો વિજય થશે
 • સ્થાનપરિવર્તન થઈ શકે છે

મકર (ખ,જ) 

 

 • સંકલ્પ સિદ્ધ થશે
 • આપની શક્તિ ખીલી ઊઠશે
 • મુસાફરીની શક્યતા છે
 • એક પરિસ્થિતિનો અંત થશે
 • બીજી સ્થિતિ સુધરશે

કુંભ (ગ,શ,સ,ષ) 

 

 • હાશકારો અનુભવશો
 • નોકરી અર્થે પ્રવાસ થશે
 • જવાબદારી વધશે
 • સહકાર મળશે
 • જીવનસાથી સાથે સંયમ રાખવો

મિન (દ,ચ,ઝ,થ) 

 

 • આખો દિવસ શુભ છે
 • ચિંતા વિરામ લેશે
 • ધાર્યું કાર્ય થશે
 • ભાગીદારીના કાર્યો થશે
 • સુખમાં ઉમેરો થશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here