કેવી જશે આપની 28/02/2020, વાંચો આપનું આજનું રાશિફળ

0
16

મેષ (અ,લ,ઇ) : જમીન-વાહન-મકાનનો યોગ.

નાણાંકીય સ્થિતિ ઉત્તમ બને.

આરોગ્ય સુખાકારી ઉત્તમ રહે.

 

વૃષભ (બ,વ,ઉ) : ધાર્મિક યાત્રા-પ્રવાસનો યોગ,

કુટુંબ સુખ ઉત્તમ મળે.

નોકરીમાં લાભ થાય.

ધંધાકીય નવું રોકાણ શક્ય બને.

 

મિથુન (ક,છ,ઘ) : નોકરીમાં લાભ,

શેર બજારથી લાભ થાય,

વિવાહ-લગ્ન સંબંધી શુભ સમય.

આનંદ-ઉત્સાહમાં વધારો થાય.

 

કર્ક (ડ,હ) : વાહન-મકાન સુખ ઉત્તમ, ભાગ્યોદય ઉત્તમ,

નોકરી-ધંધામાં પ્રગતિ થાય.

કુટુંબિક વાતાવરણ સુમેળ ભર્યુ બને.

 

સિંહ (મ,ટ) : ધંધાનું આયોજન, સફળ બને.

કુટુંબ સુખ ઉત્તમ વિવાહ-લગ્ન સંબંધી શુભ સમય.

જમીન ખરીદી થઈ શકે.

 

કન્યા (પ,ઠ,ણ) : કુટુંબનો સહકાર મળે.

વિવાહ લગ્ન સંબંધિ શુભ સમય,

શુભ સમાચાર મળે.

સામાજિક જવાબદારીમાં વધારો થાય.

 

તુલા (ર,ત) : માનસિક ચિંતા હળવી બને.

વાહન-મકાનની ખરીદી થાય. સુખ ઉત્તમ મળે.

કુટુંબમાં શુભ પ્રસંગ આવે.

 

વૃશ્વિક (ન,ય) : શારીરિક સુખ, ઉત્તમ,

સંતાનસુખ સારું મળે.

બુદ્ધિ-વિવેકથી કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકશો.

 

ધન (ભ,ધ,ફ) : રોજગારીની નવી તકો મળે.

માનસિક ચિંતા હલવી બને.

આકસ્મિક ધનલાભ. વાહન સુખ ઉત્તમ.

 

મકર (ખ,જ) : ધંધાનું આયોજન સફળ બને.

શુભ સમાચાર મળે. સંતાનસુખ ઉત્તમ મળે.

નાણાંકીય દૂર થાય.

 

કુંભ (ગ,શ,સ) : કુટુંબ સુખમાં વધારો થાય.

શુભ સમાચાર મળે. નોકીર-ધંધામાં પ્રગતિ થઆય.

આવકમાં વધારો થાય.

 

મીન (દ,ચ,ઝ,થ) : કુટુંબ તરફથી શુભ સમાચાર મળે.

શેરબજારથી લાભ.

વિવાહ – લગ્ન સંબંધી ઉત્તમ સમય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here