કેવી જશે આપની 3/1/2020 ,વાંચો આપનું આજનું રાશિફળ

0
25

મેષ (અ,લ,ઈ) 

 

 • સંતાન સંબંધી કાર્યો
 • ધનની આવક-જાવક રહે
 • પ્રવાસ સંબંધી આયોજન
 • શુભકાર્ય થાય
 • મિશ્ર પરિસ્થિતિ રહે

વૃષભ (બ,વ,ઉ) 

 

 • મિથ્યા અભિમાન ટાળજો
 • આજે વિપરીત દિવસ રહે
 • જિદ્દીપણું ત્યાગજો
 • ખૂબ વિવેક રાખશો તો ફાવશો
 • સાથ-સહકારનો અભાવ વર્તાશે

મિથુન (ક,છ,ઘ) 

 

 • પિતા સાથે અણબનાવ રહે
 • ફેરબદલ થઈ શકે
 • નવા નિયમો આવશે
 • જૂનો અભિગમ ત્યાવો પડે
 • દલીલબાજી વધુ થાય

કર્ક (ડ,હ) 

 

 • પ્રવાસમાં દ્વિધા રહે
 • કાર્યસંબંધી પ્રવાસ રહે
 • કાર્યસ્થળનો બદલાવ આવે
 • ધર્મ પ્રત્યે શ્રદ્ધા વધે
 • શુભ સમય છે

સિંહ (મ,ટ) 

 

 • નવી દિશા મળે
 • આગળ વધવામાં વાંધો નથી
 • ધનલાભ દેખાય છે
 • ફોન દ્વારા શુભ સમાચાર મળે
 • લેખન-પ્રવચન વધુ રહે

કન્યા (પ,ઠ,ણ) 

 

 • ટ્રાન્સપોર્ટરોને લાભ
 • શિક્ષક્ષેત્રે જોડાયેલાને લાભ
 • ભાષા વધુ આકરી બને
 • પરિવારમાં ચર્ચા વધુ રહે
 • પ્રેમમાં આવેશ વધુ રહે

તુલા (ર,ત) 

 

 • મનમાં વિચારો વધુ રહે
 • પ્રવાસ રહે, ચામડીની બિમારીથી ચેતવું
 • ધંધામાં નવું કરવાની ઇચ્છા થાય
 • જીવનસાથીનો સહકાર મળે
 • ભાગ્યની વૃદ્ધિ પણ થાય

વૃશ્ચિક (ન,ય) 

 

 • કોર્ટકચેરીમાં નિર્ણય આવે
 • આજે દલીલ વધુ થશે
 • પરિસ્થિતિ તમારા પક્ષે રહે
 • શાંતિથી દિવસ પસાર કરવો
 • કુળદેવીની ઉપાસના કરવી

ધન (ભ,ધ,ફ,ઢ) 

 

 • સાસુ સાથે મનદુઃખ થાય
 • તમારી ભૂલ સુધારજો
 • ચેતવણીને સમજો
 • નાનો માણસ તમને સમજાવશે
 • શાંતિથી વિચાર કરીને આગળ વધજો

મકર (ખ,જ) 

 

 • વ્યસ્તતા રહે
 • પેપરવર્કમાં વ્યસ્તતા રહે
 • જીવનસાથી સાથે સંયમ રાખવો
 • મનમાં જુદા જુદા વિચાર આવે
 • આરોગ્ય જાળવજો

કુંભ (ગ,શ,સ,ષ) 

 

 • વૈભવ વધશે
 • નવું વાહન મકાન થાય
 • વ્યસ્તતા રહે
 • લાભ મળશે
 • ધનલાભ પણ દેખાય છે

મિન (દ,ચ,ઝ,થ) 

 

 • ચર્ચામાં વાત અટવાય
 • વિચિત્રતાનો સામનો કરવો પડે
 • ગુસ્સો આવી જશે
 • રાત્રે ઉજાગરો થઈ જાય
 • વિષ્ણુદેવનું સ્મરણ કરવું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here