Thursday, October 28, 2021
Homeકેવી જશે આપની 30/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ
Array

કેવી જશે આપની 30/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) 

 

  • અચાનક પ્રવાસ રહે
  • સુખ સંપત્તિ પ્રાપ્ત થાય
  • લાભ સ્થાન મજબૂત છે
  • પરિવારનું સુખ મળે

વૃષભ (બ,વ,ઉ) 

 

  • વેપારમાં સફળતા મળે
  • ધનસંપત્તિ મળે
  • ઘરમાં નવી ચીજવસ્તુ વસાવાય
  • સારૂ હોવા છતાં, થોડી અશાંતિ જેવું વર્તાય

મિથુન (ક,છ,ઘ) 

 

  • આરોગ્યની સાવધાની રાખવી
  • પ્રવાસની શક્યતા દેખાય છે
  • શુભકાર્ય થઈ શકે
  • શાંતિથી દિવસ પસાર થાય

કર્ક (ડ,હ) 

 

  • પ્રવાસની શક્યતા છે
  • કાર્ય માટે બહારગામ જવું પડે
  • ધનપ્રાપ્તિના યોગ છે
  • નોકરીમાં નવી તક મળે

સિંહ (મ,ટ) 

 

  • વડીલો દ્વારા લાભ મળે
  • જૂની મુશ્કેલી હળવી થાય
  • વેપારમાં લાભ થાય
  • જીવનસાથી દ્વારા સહકાર મળે

કન્યા (પ,ઠ,ણ) 

 

  • મિત્રો સાથે મતભેદ થાય
  • જોઈતો લાભ ન મળે
  • મોટાભાઈ સાથે સંબંધોમાં ખટાશ આવે
  • લોન સંબંધી કાર્યો આગળ ધપે

તુલા (ર,ત) 

 

  • જૂના સંબંધો સુધરશે
  • પ્રેમ સંબંધો મજબૂત બને
  • તમારે ગુસ્સે ન થવું
  • શાંતિથી કાર્ય કરવું

વૃશ્ચિક (ન,ય) 

 

  • માથુ દુઃખવાનો વ્યાધી રહે
  • ઘર મકાન સંદર્ભમાં કાર્ય થાય
  • યુવાનો માટે પ્રેમ સંબંધો ખિલ્યા છે
  • વેવિશાળનો યોગ છે

ધન (ભ,ધ,ફ,ઢ) 

 

  • વડીલોથી લાભ મળે
  • જૂની સમસ્યાથી છૂટકારો મળે
  • દરગુજરની ભાવના વધે
  • મનમાં ત્યાગ વધુ જાગશે

મકર (ખ,જ) 

 

  • ભાગ્ય મજબૂત છે
  • તમારી તરફેણમાં વાત રહે
  • શરદી-ખાંસીથી સાચવવું
  • જીવનસાથીને પ્રવાસ થાય

કુંભ (ગ,શ,સ,ષ) 

 

  • નોકરીમાં લાભ મળે
  • સ્ત્રી પાત્રોથી લાભ
  • સંબંધો વધુ મજબૂત બને
  • લાભપૂર્ણ સ્થિતિ છે

મિન (દ,ચ,ઝ,થ) 

 

  • પેટ સંબંધી પીડા સતાવે
  • આકસ્મિક લાભ મળે
  • ભાગ્યમાં વૃદ્ધિ થાય
  • શાંતિપૂર્ણ દિવસ વીતે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments